Boriya primary school

Boriya primary school .

દોરીથી પક્ષીઓને બચાવવા માટે આજ રોજ બાળકો દ્વારા આણંદ જિલ્લાની બોરીયા પ્રાથમિક શાળા માં દોરી અભિયાન ચલાવવામાં આવ્યું.ઉતરા...
17/01/2026

દોરીથી પક્ષીઓને બચાવવા માટે આજ રોજ બાળકો દ્વારા આણંદ જિલ્લાની બોરીયા પ્રાથમિક શાળા માં દોરી અભિયાન ચલાવવામાં આવ્યું.
ઉતરાયણ અને અન્ય તહેવારો દરમિયાન વપરાતી ચાઇનીઝ દોરી (મંજા) અને કાચવાળી દોરીથી દર વર્ષે હજારો નિર્દોષ પક્ષીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અથવા મૃત્યુ પામે છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને “દોરી અભિયાન” શરૂ કર્યું, જેનો મુખ્ય હેતુ પક્ષીઓના જીવ બચાવવાનો હતો.

29/11/2025
આજરોજ બોરીયા પ્રાથમિક શાળામાં આણંદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી એ શુભેચ્છા મુલાકાત લીધી સાહેબશ્રી એ બાળક...
07/08/2025

આજરોજ બોરીયા પ્રાથમિક શાળામાં આણંદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી એ શુભેચ્છા મુલાકાત લીધી સાહેબશ્રી એ બાળકોને સંબોધન કર્યું વ્યસનમુક્તિ પ્લાસ્ટિકમુક્ત શાળા વિશે બાળકો સાથે વાર્તાલાપ કર્યો ખૂબ ખૂબ આભાર ચેરમેન સાહેબનો🙏

27/07/2025

🥰આનંદદાયી શનિવાર🥰
આજ રોજ અમારી શ્રી બોરીયા પ્રાથમિક શાળા માં વેશભૂષા બાળકો દ્વારા કરવામાં આવી બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો..

આજ રોજ શ્રી ગોયેરસમા પ્રા શાળાનાં આચાર્ય શ્રી અલ્પેશકુમાર બી પટેલ ની એમને માદરે વતન બદલી થતાં વિદાય સમારોહ યોજાયો.
24/11/2024

આજ રોજ શ્રી ગોયેરસમા પ્રા શાળાનાં આચાર્ય શ્રી અલ્પેશકુમાર બી પટેલ ની એમને માદરે વતન બદલી થતાં વિદાય સમારોહ યોજાયો.

શાળકક્ષાએ યોગ દિવસની ઉજવણી
21/06/2024

શાળકક્ષાએ યોગ દિવસની ઉજવણી

16/10/2023

Address

Petlad
370421

Telephone

+919624166861

Website

Alerts

Be the first to know and let us send you an email when Boriya primary school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category