Lord Krishna School Of Science,Patan

Call Directions Website Contact the school

Lord Krishna School Of Science,Patan Krishna School Of Science Krishna School Of Science Is First School In Patan Distict Which Have good facilities. Patan's Best Educational Organisation for

શાળાનોસમય
« સવારે ૭:૩૦ થી ૧૨:૩૦ વિવિધ વિષયોનું શૈક્ષણિક કાર્ય
« બપોરે ૧૨: -૩૦ થી ૧:૩૦ અલ્પાહાર તેમજ અર્ધ વિરામ
« બપોરે ૧: -૩૦ થી ૩:૦૦ શાળામાં વિવિધ વિષયોનું પ્રાયોગિક કાર્ય તેમજ દૈનિક કસોટીનું આયોજન
શાળા વર્ગખંડ
« વર્ગખંડ એ ભણતરનું કેન્દ્ર છે અહી જ વિદ્યાર્થી દરેક વિષયની તર્કસંગત ,સૈધ્યાંતિક અને સરળ સમજુતી અપાય છે .
« શાળાના દરેક વર્ગખંડ સંપૂણ હવા ઉજાસવાળા
« દરેક વર્ગખંડમાં મર્યાદિત વિદ્યાર્થીઓનો સમાવેશ જેથી વિદ્યાર્થી -શિક્ષક આમને સામને ન રહેતા એકબીજાના સંપર્કમાં રહે છે
« દરેક પીરીયડ (તાસ ) ૬૦ મિનીટનો જે હાલની પરંપરાગત શિક્ષણ પધ્ધતિ થી વધારે છે
« દરેક વર્ગ ખંડમાં કેમેરાની ગોઠવણી દ્વારા સતત અવલોકન તેમજ ટુ -વે-સ્પીકર દ્વારા જીવંત સંપર્ક રખાય છે
કોમ્પુટર રૂમ
« અધતન કોમ્પુટર સાથે શિક્ષણનો સમન્વય
જે વિદ્યાર્થીઓને અન્ય વિષયોની સંપૂણ નવી માહિતી આપી રહેલ છે
સિદ્ધિઓ અનેસ્કોલરશીપ
« વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાની તેમજ આંતરશાળાકીય વિવિધ સર્ધાઓમાં સાળાનું નામ રોશન કરનાર વિધાર્થી ને સાળા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવશે વિધાર્થીમાં સર્જનાત્મક શક્તિ બહાર લાવવાના પ્રયાસરૂપે સંસ્થા તરફથી શિક્ષકો દ્વારા જ સાળાનું મેગેઝીન "Student voice " તૈયાર કરવામાં આવશે .જે વિધાર્થીઓને પણ એટલું જ ઉપયોગી થઇ રહેશે શાળા તરફ થી ધોરણ -૧૦ માં પાટણ કેન્દ્રમાં પ્રથમ દશ વિદ્યાર્થી ઓને પ્રવેશ સાથે બે વર્ષ સ્કોલરશીપ આપવામાં આવશે શાળાના ધોરણ -૧૨ ના પરિણામમાં કેન્દ્રમાં પ્રથમ ત્રણ ક્રમાંકી વિદ્યાર્થી ઓને સ્કોલરશીપ આપવામાં આવશે
પ્રયોગશાળા
« નવા અભ્યાસક્રમ મુજબ જીવવિજ્ઞાન .ભૌતિકવિજ્ઞાન ,રસાયણવિજ્ઞાન પ્રાયોગિક અભ્યાસ માટે અધતન સાધનોથી સજ્જ .
જે વિધાર્થીઓને પોતાના ભવિષની રેખા પસંદ કરવામાં મદદરૂપ થાય છે
બસ સુવિધા
« દુરના વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા ઉપલબ્ધ
પુસ્તકાલય
« વિદ્યાર્થીઓ માં પ્રિય જે વાંચનનો ખજાનો ધરાવે છે .જેમાં સમગ્ર ભારતમાં લેવાની પ્રવેશ પરિક્ષા માટે ઉપયોગી સાહિત્ય ,વિવિધવિજ્ઞાનશાખાનાપુસ્તકોતથામહાનનેતાઓનાજીવનચરિત્રનાપુસ્તકોવિદ્યાર્થીમાંઈતરવાંચનનોરસકેળવેછે

25/09/2026

લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઑફ સાયન્સ પાટણ માં વિદ્યાર્થીઓએ વિરામ ચિન્હોનો યોગ્ય ઉપયોગ શીખ્યા #: #! #? #;......

🌍 વિશ્વને જાણવાની અનોખી શૈક્ષણિક સફર! 🌎Lord Krishna School Of Science, Patan ના *ધોરણ 7 —C ના વિદ્યાર્થીઓને ભૂગોળ વિષય અ...
22/09/2026

🌍 વિશ્વને જાણવાની અનોખી શૈક્ષણિક સફર! 🌎
Lord Krishna School Of Science, Patan ના *ધોરણ 7 —C ના વિદ્યાર્થીઓને ભૂગોળ વિષય અંતર્ગત પૃથ્વીના ગોળા દ્વારા પૃથ્વીની રચના, વિવિધ ખંડો અને દેશોની ભૌગોલિક સ્થિતિ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી.
વિદ્યાર્થીઓએ પૃથ્વીના ગોળા પર વિવિધ દેશો શોધી તેમની ભારતથી કેટલી દૂરી છે, કઈ દિશામાં આવેલા છે અને વિશ્વના નકશામાં તેમનું સ્થાન ક્યાં છે તે જાણ્યું.
આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ માત્ર પુસ્તકમાંથી નહીં, પરંતુ પ્રત્યક્ષ નિરીક્ષણ અને અનુભવ દ્વારા ભૂગોળ શીખ્યો, જેના કારણે તેમની જિજ્ઞાસા, સમજ અને વિષય પ્રત્યેનો રસ વધુ વધ્યો. 🌍📚✨
“વર્ગખંડમાં મળતું જ્ઞાન જ્યારે પ્રત્યક્ષ અનુભવ સાથે જોડાય, ત્યારે શિક્ષણ વધુ રસપ્રદ અને યાદગાર બને છે.”

🌍 વિશ્વને જાણવાની અનોખી શૈક્ષણિક સફર! 🌎Lord Krishna School Of Science, Patan ના ધોરણ 7 -C વિદ્યાર્થીઓને ભૂગોળ વિષય અંતર્...
22/09/2026

🌍 વિશ્વને જાણવાની અનોખી શૈક્ષણિક સફર! 🌎
Lord Krishna School Of Science, Patan ના ધોરણ 7 -C વિદ્યાર્થીઓને ભૂગોળ વિષય અંતર્ગત પૃથ્વીના ગોળા દ્વારા પૃથ્વીની રચના, વિવિધ ખંડો અને દેશોની ભૌગોલિક સ્થિતિ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી.
વિદ્યાર્થીઓએ પૃથ્વીના ગોળા પર વિવિધ દેશો શોધી તેમની ભારતથી કેટલી દૂરી છે, કઈ દિશામાં આવેલા છે અને વિશ્વના નકશામાં તેમનું સ્થાન ક્યાં છે તે જાણ્યું.
આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ માત્ર પુસ્તકમાંથી નહીં, પરંતુ પ્રત્યક્ષ નિરીક્ષણ અને અનુભવ દ્વારા ભૂગોળ શીખ્યો, જેના કારણે તેમની જિજ્ઞાસા, સમજ અને વિષય પ્રત્યેનો રસ વધુ વધ્યો. 🌍📚✨
“વર્ગખંડમાં મળતું જ્ઞાન જ્યારે પ્રત્યક્ષ અનુભવ સાથે જોડાય, ત્યારે શિક્ષણ વધુ રસપ્રદ અને યાદગાર બને છે.”

🌍 વિશ્વને જાણવાની અનોખી શૈક્ષણિક સફર! 🌎Lord Krishna School Of Science, Patan ના *ધોરણ 6-A* ના વિદ્યાર્થીઓને ભૂગોળ વિષય અ...
20/09/2026

🌍 વિશ્વને જાણવાની અનોખી શૈક્ષણિક સફર! 🌎
Lord Krishna School Of Science, Patan ના *ધોરણ 6-A* ના વિદ્યાર્થીઓને ભૂગોળ વિષય અંતર્ગત પૃથ્વીના ગોળા દ્વારા પૃથ્વીની રચના, વિવિધ ખંડો અને દેશોની ભૌગોલિક સ્થિતિ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી.
વિદ્યાર્થીઓએ પૃથ્વીના ગોળા પર વિવિધ દેશો શોધી તેમની ભારતથી કેટલી દૂરી છે, કઈ દિશામાં આવેલા છે અને વિશ્વના નકશામાં તેમનું સ્થાન ક્યાં છે તે જાણ્યું.
આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ માત્ર પુસ્તકમાંથી નહીં, પરંતુ પ્રત્યક્ષ નિરીક્ષણ અને અનુભવ દ્વારા ભૂગોળ શીખ્યો, જેના કારણે તેમની જિજ્ઞાસા, સમજ અને વિષય પ્રત્યેનો રસ વધુ વધ્યો. 🌍📚✨
“વર્ગખંડમાં મળતું જ્ઞાન જ્યારે પ્રત્યક્ષ અનુભવ સાથે જોડાય, ત્યારે શિક્ષણ વધુ રસપ્રદ અને યાદગાર બને છે.”

ગૌરવની ક્ષણ – હાર્દિક અભિનંદન! 🏆*વિકસિત ભારત સંકલ્પ અને સેવા કાર્ય 25 વર્ષ*” અંતર્ગત ક્લસ્ટર કક્ષાએ યોજાયેલ *વકૃત્વ સ્પર...
19/09/2026

ગૌરવની ક્ષણ – હાર્દિક અભિનંદન! 🏆
*વિકસિત ભારત સંકલ્પ અને સેવા કાર્ય 25 વર્ષ*” અંતર્ગત ક્લસ્ટર કક્ષાએ યોજાયેલ *વકૃત્વ સ્પર્ધામાં લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ*, ની *ત્રણેય* વિદ્યાર્થીનીઓએ *પ્રથમ સ્થાન* પ્રાપ્ત કરી સ્કૂલ તથા પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. 💐
🥇 ધોરણ 6 થી 8: ખત્રી દ્રવ્યા રિતેશકુમાર
🥇 માધ્યમિક: સેજલ સેંધાજી ઠાકોર
🥇 હાયર સેકન્ડરી: મૈત્રી પરમાર ગૌતમભાઈ
ત્રણેય વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 🎉👏

17/09/2026

Address

Patan-unjha Highway
Patan
384265

Opening Hours

Monday 7:30am - 4:30pm
Tuesday 7:30am - 4:30pm
Wednesday 7:30am - 4:30pm
Thursday 7:30am - 4:30pm
Friday 7:30am - 4:30pm
Saturday 7:30am - 4:30pm

Telephone

+919512351005

Alerts

Be the first to know and let us send you an email when Lord Krishna School Of Science,Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Lord Krishna School Of Science,Patan:

Shortcuts

Share