12/07/2024
જહુરપુરા પ્રાથમિક શાળા માં શાળાના મહેકમ કરતા વધારે ઘટ થતા બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે તે માટે નિવૃત્ત શિક્ષક શ્રી નરસંગભાઇ દજુભાઈ પરમાર નિયમિતપણે શાળા સમય મુજબ બાલવાટિકા તેમજ ધોરણ એક ના બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે તેમજ બાળકોને દાન પણ આપે છે.
12/06/2023
આજ રોજ જહુરપુરા પ્રા.શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ના ભાગ રૂપે ..બલવાટિકમાં અને આંગણવાડી માં બાળકો ને પ્રવેશ આપવામાં આવ્યો..
તે પ્રસંગે ધોરણ 3 થી 8 માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ.. અને વર્ષ દરમ્યાન 100 ટકા હાજર રહેનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભલાભાઈ કટારીયા..TDO શ્રી દેસાઈ સાહેબ..તાલુકા ડેલિકેટ શ્રી હીરાભાઈ ચાવડા.. તેમજ SMC ના સભ્યો.અને ગ્રામજનો ઉપસ્થિત રહયા..
તમામ નો શાળા પરિવાર વતી આભાર..
31/03/2023
ધોરણ ૮ ના બાળકો નો વિદાય સમારંભ અને બાળકોને શ્રીખંડ - પુરી-બટાકાની ભાજીનું ભોજન
26/01/2023
Celebrating 26 th January....
02/10/2022
Navaratri Mahotsav 2022.....
14/07/2022
New... school Dress symbol
21/06/2022
Celebrating 21th june world yoga day in Jahurpura Primary School...
17/01/2022
*PSE EXAM*
🎯નીચે આપેલ લિંક પર ક્લિક કરીને QUIZ આપો.⤵️
*https://edutorapp.com/content_id/t=MTk3MTM%3D%0A*
👉 *Quiz Finish કર્યા પછી Certificate બટન પર ટચ કરતાં આપના નામનું સુંદર પ્રમાણપત્ર મળી જશે.*📜
*ક્વિઝનિર્માતા*
*રવિ લીંબાચીયા*
Quiz : PSE EXAM by RAVI LIMBACHIYA
11/01/2022
🚩 *સ્વામી વિવેકાનંદ ક્વિઝ* 🚩
📲Edutor app પર સૌથી વધુ ક્વિઝ આપનારને વિદ્યાર્થીઓ ને પણ *સુંદર ગિફ્ટથી* 🎁 સમ્માનિત કરવામાં આવશે.
👉⏰ *Quiz Finish કર્યા પછી Certificate બટન પર ટચ કરતાં જ આપનું નામવાળુ સુંદર પ્રમાણપત્ર મળી જશે.*📜🪄
🎯નીચે આપેલ લિંક પર ક્લિક કરીને QUIZ આપો. 🏵️
👇🏻
Teacher :
*Ravi Limbachiya*
https://edutorapp.com/content_id/t=MTUxODE%3D%0A
*નોંધ - ક્વિઝ ના તમામ પ્રશ્નોના જવાબ આપશો એક પણ પ્રશ્ન નો જવાબ બાકી હશે તો certificate ઇસ્યુ નહીં થાય.*
☝🏻 આ બાબતની ખાસ નોંધ લેશો.
તમારા મિત્રો , વડીલો , શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને *quiz* share કરશો.🙏🏻🙏🏻🙏🏻
Quiz : Swami Vivekananda Quiz by RAVI LIMBACHIYA