Arts College Patan

Arts College Patan

Share

p

15/09/2022

જ્યાં કર્મશીલ લોકોની કદર નથી.તે સંસ્થા, સમાજ કે વ્યક્તિનો વિનાશ થાય છે.
💐 ભગવદ્ ગીતા...🙏

29/08/2022

શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી.એસ. આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તથા અખિલ ભારતીય કર્ણાવતી મહાનગર એકમ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શ્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મજયંતિ નિમિત્તે વક્તવ્ય તથા કાવ્યપાઠનો સુંદર મજાનો કાર્યક્રમ યોજાયો...તેમાં લોકગાયક , કલાકાર , કવિશ્રી અરવિંદ બારોટ ( વક્તવ્ય ) અમદાવાદથી...કવયિત્રી પદ્માક્ષી પટેલ ( પ્રાંજલ ) વલસાડથી...ડૉ.વર્ષા પ્રજાપતિ ( ઝરમર ) અમદાવાદથી ... , ડૉ.ખ્યાતિ પુરોહિત.અમદાવાદથી...ડૉ.પીયૂષ ચાવડા , પાટણથી, ડૉ.અશોક ચાવડા અમદાવાદથી...
યુવા પ્રતિભા આસ્થા જનવાર , અમરેલીથી...
વેણુ ભટ્ટ અમદાવાદથી... ખાસ ઉપસ્થિત રહ્યાં આ સાથે કુલ ૧૦૭ જેટલાં વિદ્યાર્થી વચ્ચે આજે સુંદર કાર્યક્રમ રહ્યો આપની સાથે આનંદ વ્યક્ત કરવા માટે કચકડાના કેમેરાની કરામતથી કેદ થયેલી યાદ પણ મૂકી મારો રાજીપો વ્યક્ત કરું છું....👌😄🙏

28/08/2022

આવતી કાલે 10.00 વાગે કાર્યક્રમ શરૂ થશે.... જેની લિંક મૂકવામાં આવશે ......

28/08/2022

💐💐💐💐💐💐

10/08/2022

આરંભ હે પ્રચંડ 🇮🇳

Photos from Arts College Patan's post 10/08/2022

પાટણ કૉલેજ ખાતે આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રંગારંગ કાર્યક્રમની ઉજવણીની કેટલીક યાદગાર છબી!!

Photos from Arts College Patan's post 02/08/2022
Photos from Arts College Patan's post 02/08/2022

આજ રોજ તારીખ ૦૨/૦૮/૨૦૨૨ મંગળવારના રોજ સેમ-૧ નાં વિધાર્થીઓને ગુજરતી વિભાગ દ્વારા " પુસ્તક પ્રદર્શન" કાર્યક્રમ યોજવામાં આવ્યો , જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા તથા કૉલેજની લાયબ્રેરીમાં અવનવા પુસ્તકો વિશે માહિતી મેળવી...

31/07/2022

🙏💐

17/07/2022

💐

Want your school to be the top-listed School/college in Patan?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Patan