K. C. Patel Vidhya Sankul - Golapur, Patan

K. C. Patel Vidhya Sankul - Golapur, Patan

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from K. C. Patel Vidhya Sankul - Golapur, Patan, Education, Patan-Chanasma Highway, Golapur, Patan.

Photos from K. C. Patel Vidhya Sankul - Golapur, Patan's post 23/12/2025

મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ, જેમણે વિશ્લેષણ અને સંખ્યા સિદ્ધાંતના ક્ષેત્રોમાં પોતાના અમૂલ્ય યોગદાનથી ભારતને ગૌરવ અપાવ્યું.

રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે કે. સી. પટેલ વિદ્યાસંકુલ સંચાલિત પાયોનીયર પ્રાયમરી સ્કૂલમાં ગણિત દિવસનું આયોજન કર્યું.

આ પ્રસંગે આપણા સૌના ગણિતશાસ્ત્રી સ્વ.નરસિંહભાઈ પટેલ સાહેબને યાદ કર્યા. ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનું જીવન અને કાર્ય હંમેશા વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે પ્રેરણાસ્ત્રોત રહેશે.


Photos from K. C. Patel Vidhya Sankul - Golapur, Patan's post 21/12/2025

આજરોજ અમારી સંસ્થા કે. સી. પટેલ વિદ્યા સંકુલ માં ગુજરાત સરકારના ખાદી અને ગ્રામ ઉદ્યોગના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર એ મુલાકાત કરી.

જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી કે. સી. પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

05/09/2025

એક સૂર્યની જેમ શિષ્યના અંતરમનમાં જ્ઞાનનો પ્રકાશ કરનારા ગુરુજનોને આજે શિક્ષકદિને નમન.

વિખ્યાત શિક્ષણવિદ્, દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, 'ભારત રત્ન' ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર કોટિ કોટિ નમન.

તેમની જન્મજયંતીના ઉપલક્ષમાં ઉજવાતા 'શિક્ષક દિવસ' ની તમામ શિક્ષકોને હાર્દિક શુભકામનાઓ.

18/05/2025

𝗥𝗲𝗡𝗘𝗘𝗧‎ 2025‎ (NEET-2026) Batch 𝗔𝗱𝗺𝗶𝘀𝘀𝗶𝗼𝗻‎ 𝗢𝗽𝗲𝗻.‎ 100% 𝗥𝗲𝘀𝘂𝗹𝘁.

NEET‎ 2025 માં‎ જે‎ વિદ્યાર્થીઓ ધાર્યું‎ પરિણામ મેળવી શકે તેવી‎ સંભાવના‎ ન હોય‎ તો તેવા‎ વિદ્યાર્થીઓ માટે RE-NEET માં અવશ્ય પરિણામ મળી‎ શકે.

પાયોનિયર સ્કૂલની બહોળા‎ અનુભવ‎ ધરાવતી‎ એક્સપર્ટ NEET‎ ફેકલ્ટી દ્વારા‎ ધોરણ 11 અને 12 નો‎ સંપૂર્ણ અભ્યાસક્રમ આયોજન બંધ‎ ટેસ્ટ‎ દ્વારા પૂર્ણ કરવામાં‎ આવે‎ છે. જેથી વિદ્યાર્થી પોતાનો‎ ધાર્યો સ્કોર પ્રાપ્ત કરી‎ શકે‎ છે.

તો આજે જ ઉપરના નંબર‎ ઉપર અમારો‎ સંપર્ક‎ કરી 40‎ વિદ્યાર્થીઓની‎ માત્ર‎ એક જ‎ બેચ‎ કરવાની‎ હોવાથી‎ વહેલા‎ તે‎ પહેલાના ધોરણે અમારી‎ RE-NEET‎ ની‎ બેચમાં જોડાવો.

નીચેની લિંક‎ પર‎ ક્લિક‎ કરી‎ રજીસ્ટ્રેશન‎ કરો.
https://forms.gle/h6rZs6X3WKp5jqvM6

વધુ‎ માહિતી માટે પોસ્ટરમાં‎ આપેલ નંબર‎ પર‎ કોલ‎ કરવો.

પાયોનિયર‎ સ્કૂલ,
ચાણસ્મા‎ હાઇવે,
પાટણ.

18/05/2025

મલ્ટી પર્પસ પ્લેગ્રાઉન્ડ
Pioneer Group of Schools - Patan

Photos from K. C. Patel Vidhya Sankul - Golapur, Patan's post 18/05/2025

Pioneer Group of Schools - Patan

Photos from Pioneer Group of Schools - Patan's post 21/12/2022

Sport's Day Celebration Pioneer Group of Schools, K. C. Patel Vidhya Sankul - Golapur, Patan

30/04/2022

તમે સદાય યાદ આવો છો 🙏🏻🙏🏻🙏🏻

06/08/2020

💐શ્રદ્ધાંજલિ💐

ગત રોજ તા : ૦૫/૦૮/૨૦૨૦ ને બુધવારના રોજ આપણા સહુના પ્રેરણાસ્ત્રોત, માર્ગદર્શક અને પાયોનિયર સ્કૂલના પ્રિન્સીપાલ તથા ટ્રસ્ટી એવા શ્રી નરસિંહભાઈ એમ. પટેલ સાહેબ નું દુઃખદ અવસાન થયેલ છે.
પરમ કૃપાળુ પરમાત્મા એમની આત્માને શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ.
આ નિમિત્તે તા : ૦૭/૦૮/૨૦૨૦ ને શુક્રવારના રોજ શાળામાં ઓનલાઇન શિક્ષણકામ બંધ રહેશે....

🙏🏻ૐ શાંતિ 🙏🏻

Photos from K. C. Patel Vidhya Sankul - Golapur, Patan's post 12/07/2020
Want your school to be the top-listed School/college in Patan?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Patan-Chanasma Highway, Golapur
Patan
384265