LIVE: PM Shri Narendra Modi ji inaugurates the Swami Vivekananda Cultural Youth Centre - Viveka Smaraka in Mysuru
K. C. Patel
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from K. C. Patel, Patan.
पूर्व महामंत्री - गुजरात प्रदेश, भाजपा ~ Social Service is Passion
प्रशिक्षण महाभियान संयोजक - राष्ट्रीय पश्चिम-मध्य ज़ोन, भाजपा
Independent Director - HUDCO, Government of India
LIVE: PM Shri Narendra Modi ji inaugurates Alluri Sitarama Raju Airport, launches development projects in Bhogapuram
01/08/2026
।। जीवेत शरदः शतम् ।।
ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી અને પ્રશિક્ષણ રાષ્ટ્રીય સંયોજક શ્રી શિવપ્રકાશજી ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ 💐
ઈશ્વર આપને સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે.
Shivprakash
31/07/2026
પાટણ ખાતે યોજાયેલ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના સન્માન સમારોહ દરમિયાન મળેલી નોટબુકો (ચોપડાઓ)નું ગતરોજ પાટણના ખોડિયારપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
શિક્ષણ એ જ સમાજના વિકાસનો મજબૂત પાયો છે અને બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવું એ આપણી સૌની જવાબદારી છે. ✨📚
30/07/2026
પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવીન બોર્ડ રૂમનું ઉદ્દઘાટન જિલ્લા રજિસ્ટરશ્રી એસ.એન. ઝાલા, ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ અને વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ મોદી તેમજ ડિરેક્ટરશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું…
30/07/2026
સરસ્વતી તાલુકાના ગુરુપૂર્ણિમા પ્રવાસ અંતર્ગત ઊંદરા ખાતે પરમ પૂજ્ય ક્ષેત્રપાળ દાદાના પાવન દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો.
દાદાના ચરણોમાં વંદન કરી સર્વના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. દિવ્ય દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.
30/07/2026
ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સરસ્વતી તાલુકાના ગોલીવાડા ખાતે જસરાજ દાદાની જગ્યા પર પરમ પૂજ્ય મહંત શ્રી સુરજગિરિ મહારાજ, વાયડ ખાતે પરમ પૂજ્ય ઈશ્વરભાઈ ભુવાજી તેમજ અઘાર ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી મહેશગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં ગુરુવંદના અને ગુરુપૂજન કરવાનો પાવન અવસર પ્રાપ્ત થયો.
પરમ પૂજ્ય સંતશ્રીઓના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. તેમના આશીર્વાદથી સમાજમાં સેવા, સંસ્કાર, સદાચાર અને સમરસતાના મૂલ્યો વધુ દૃઢ બને તેમજ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થાય તેવી પ્રાર્થના.
🙏 જય ગુરુદેવ 🙏
30/07/2026
સરસ્વતી તાલુકાના નાના વેલોડા ખાતે પરમ પૂજ્ય સંતશ્રી ગીતાબેનના પાવન સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે ગુરુપૂજન અને ગુરુવંદના કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો.
પરમ પૂજ્ય ગુરુશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. ગુરુનું સાનિધ્ય જીવનમાં સંસ્કાર, સેવા, સદાચાર અને સમાજકલ્યાણના મૂલ્યોને આત્મસાત કરવાની પ્રેરણા આપે છે. તેમના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થાય તેવી પ્રાર્થના.
29/07/2026
ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે પાટણ તાલુકાના ડેર ખાતે પૂજ્ય મહંતશ્રીઓના ચરણોમાં વંદન કરી ગુરુપૂજન કરવાનો પવિત્ર અવસર પ્રાપ્ત થયો.
29/07/2026
પાટણ તાલુકાના કણી ગામે પરમ પૂજ્ય મહંત શ્રી રવિભારતી બાપુનું ગુરુપૂજન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો પાવન અવસર મળ્યો.
ગુરુના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના કે તેમના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્માર્ગનું પ્રકાશ ફેલાવતા રહે.
Click here to claim your Sponsored Listing.
Location
Contact the school
Website
Address
Patan