Nirav Gandhhi's Music Academy

Nirav Gandhhi's Music Academy

Share

Music School

Photos from Nirav Gandhhi's Music Academy's post 31/07/2026

ખુબ ખુબ આભાર તમામ સમાચાર પત્રોનો

30/07/2026

Thanks આદેશ ગુજરાત ન્યૂઝ
Jk

30/07/2026

ખુબ ખુબ આભાર પાટણની આજકાલ ન્યૂઝ
સતીશભાઈ સ્વામી

Photos from Nirav Gandhhi's Music Academy's post 30/07/2026

ગુરુપૂર્ણિમા નિમિત્તે પાટણની જાણીતી નિરવ ગાંધી મ્યુઝિક એકેડમી ખાતે ગુરુ પૂર્ણિમાનો ભવ્ય કાર્યક્રમ ઉજવાઈ ગયો જેમાં મહેમાન તરીકે સંગીત કાર શ્રી દિનેશભાઈ દરજી શ્રી ધીરેનભાઈ મહેતા પ્રાધ્યાપક શ્રી ચેતનભાઇ પ્રજાપતિ શ્રી દીપકભાઈ પરીખ સિંગાપુર વાળા નટવરભાઈ દરજી વગેરે મહેમાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમા વિશે આશીર્વાદ આપ્યા હતા કાર્યક્રમની શરૂઆત ગુરુ આરતી થી કરવામાં આવી હતી અને ત્યારબાદ વિદ્યાર્થી દ્વારા ગુરુ ગીત ગુરુ મહિમા કરવામાં આવી હતી ત્યારબાદ એકેડેમી ના શિક્ષકશ્રીઓ નું ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન એકેડેમીની વિદ્યાર્થીની વિશા ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. મહેમાનો પરિચય એકેડેમીના ડાયરેક્ટ નીરવ ભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં કાર્યક્રમનું આભાર વિધિ એકેડમી ના ટીચર દિયાબેન સોની દ્વારા કરવામાં આવ્યું હતું

27/07/2026

Che shakti kero sad | છે શક્તિ કરો સાદ

🚩

26/07/2026

Ek patan sher ni nar padmini

20/07/2026

Patan thi patola monga lavjo

17/07/2026

aapna j jivatr ni

16/07/2026

Dwarik no nath maro

15/07/2026

Nand lal ne

Want your school to be the top-listed School/college in Patan?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Bhaumik Complex Shubhash Chok Rode Near Old Red Cross
Patan

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 8pm