14/08/2020
Education is the spine of every nation! The better the education, the better the nation!
Shantiniketan Shikshan Sankul
14/08/2020
Education is the spine of every nation! The better the education, the better the nation!
11/08/2020
May this Janmashtami bring happiness in ur life
And hatred will be far apart from ur life.
20/05/2020
શાંતિનિકેતન સ્કુલ નું ગૌરવ
શાંતિનિકેતન સ્કુલ નું ગૌરવ ।। PTN News ।। Gujarati News શાંતિનિકેતન સ્કુલ નું ગૌરવ ।। PTN News ।। Gujarati News હવે પાટણ ને લગતા દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે Youtube Subscribe Click Here 👇....
29/04/2020
હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે દેશમાં ચાલી રહેલ લોકડાઉનમાં વાલીશ્રીઓ શાળામાં મુલાકાત થઈ શકે તેમ નથી. તો આપશ્રી વાલીગણ અને વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી એડમિશન કરાવી આપની ચિંતાને દૂર કરી નીચેની લિંકમાં માહિતી ભરી મોકલી આપો. વધુ માહિતી માટે નીચે લિંક માં આપેલ નંબર પર સંપર્ક કરો.
http://enquiry.shantiniketanshikshansankul.com
નોંધ: પ્રવેશ માટે ફોન આવે અને આપના દ્વારા આગળની પ્રોસેસ પૂર્ણ કરવામાં આવશે પછી જ પ્રવેશ ગણાશે.
11/10/2018
24/06/2018
પ્રવેશોત્સવ
21/06/2018
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
21/02/2018
કે. વી. પટેલ મેમોરિયલ હાઇસ્કૂલ પાટણ શાળા નું ગૌરવ
કે. વી. પટેલ મેમોરિયલ હાઇસ્કૂલ, શાળાના શિક્ષકશ્રી નરેશભાઇ મેવાડા સાહેબને લગભગ એક વરસ સુધી સતત મહેનત કરીને રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થાન (NIOS) મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને મદદરુપ થાય એ હેતુથી જીવવિજ્ઞાન વિષયની પાઠ્ય પુસ્તકનુ English અને हिन्दी માથી ગુજરાતિમા ભાષાંતરણ કરવા બદલ શાળા પરિવાર ગર્વ અનુભવે છે અને તેમની આ ઉત્ક્રુષ્ટ કામગીરી બદલ ખુબ અભિનંદન આપે છે
27/01/2018
૨૬મી જાન્યુઆરી ના દિવસે શાળા પરિવાર દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી 🇮🇳
19/10/2017
દિવાળીનાં પર્વ માટે આપને હાર્દિક શુભેચ્છા.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના.
નવું આવનારું વરસ આપના માટે લાભદાયી રહે એવી શુભેચ્છા.
10/09/2017
શાંતિનિકેતન શાળાના શિક્ષક શ્રી ડો. હિતેશભાઇ મોદીને ભૌતિક શાસ્ત્રમા "Electron Scattering Process in automatic molecular Physics- Quantum theoretical Investigation" વિષય પર પ્રો. કે. એન. જોષીપુરાના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી પીએચ. ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન
09/09/2017
શાળામા અભ્યાસ કરતી ધો ૧૦ ની વિદ્યાર્થીની બંસરી એ. ઠક્કર અને કોમલ જે. રાવત એ QDC કક્ષાના વિજ્ઞાન મેળો -૨૦૧૭ વિભાગ - ૧ (સ્વાસ્થય અને સુખાકારી) મા ભાગ લઈ વર્તમાન સમયમા ચાલી રહેલી ગંભીર બિમારી સ્વાઇન ફ્લૂ અંગેનો પ્રોજેક્ટ રજુ કરી પ્રથમ નંબર મેળવી શાળાનુ ગૌરવ વધારેલ છે. માર્ગદર્શક શ્રી જીગ્નેશભાઇ પટેલ તેમજ ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન