Shree Ojas Vidyalaya

Shree Ojas Vidyalaya

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Ojas Vidyalaya, School, Runi patan, siddhpur-patan Road, beside goga maharaj temple, Patan.

Shree Ojas Vidyalaya | Science School in Patan | Gujarati & English Medium School |Experienced & expert teachers | Nursery to Std 12 | NEET | JEE | BOARD | GUJCET | FOUNDATION | OLYMPIAD

30/07/2026
29/07/2026

ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના 🌕

"ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર"

જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ છે.
જે ભૂલમાંથી સંસ્કાર તરફ લઈ જાય તે ગુરુ છે.
જે હારમાંથી જીત તરફ લઈ જાય તે ગુરુ છે.

તમામ ગુરુઓ ને કોટી કોટી વંદન 🙏

21/07/2026

"સૂર્યોદય સાથે સંસ્કારનો ઉદય" 🌅

શ્રી ઓજસ વિદ્યાલય માં દરરોજની શરૂઆત ભક્તિ અને ઊર્જાથી થાય છે.

અમારા બાળકો રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરીને દિવસની શરૂઆત કરે છે. આ નાનકડો સંસ્કાર તેમનામાં શિસ્ત, આરોગ્ય અને સકારાત્મકતા લાવે છે.

"ઉદયન્તમ્ આદિત્યમ્" - સૂર્યને વંદન કરીને જીવનને નવી દિશા મળે છે ✨

સંસ્કાર + શિક્ષણ = સંપૂર્ણ વિકાસ

Photos from Shree Ojas Vidyalaya's post 16/07/2026
Want your school to be the top-listed School/college in Patan?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Runi Patan, Siddhpur-patan Road, Beside Goga Maharaj Temple
Patan
384265

Opening Hours

Monday 7:30am - 2pm
Tuesday 7:30am - 2pm
Wednesday 7:30am - 2pm
Thursday 7:30am - 2pm
Friday 7:30am - 2pm
Saturday 7:30am - 2pm