સરકારી માધ્યમિક શાળા, દુનાવાડા Govt.Secondary School,Dunavada

સરકારી માધ્યમિક શાળા, દુનાવાડા Govt.Secondary School,Dunavada

Share

વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માહિતી અને શાળા માં થતી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ના પ્રચાર માટે

09/01/2025

આજરોજ જિલ્લા કક્ષાની હેન્ડબોલ બેનોની સ્પર્ધામાં અન્ડર 14 માં પ્રથમ નંબર મહાદેવપુરા પ્રાથમિક શાળા દ્વિતીય નંબર ખેમાસર પ્રાથમિક શાળા દ્વિતીય નંબર મહાદેવપુરા પ્રાથમિક શાળા અંડર 17 માં જ્યોતિ વિદ્યાલય ગંગેટ પ્રથમ નંબર ખેમાસર પ્રાથમિક શાળા દ્વિતીય નંબર સરકારી માધ્યમિક શાળા દુનાવાડા તૃતીય નંબર ઓપન એચ માં પીજે ભવન પ્રથમ નંબર સરકારી માધ્યમિક શાળા દ્વિતીય નંબર અને સિદ્ધપુર તૃતીય નંબરે વિજેતા બનેલ છે આ નિમિત્તે જિલ્લા રમત ગમત અધિકારી શ્રી નરેશભાઈ ચૌધરી સાહેબ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી કિરણભાઈ પટેલ સાહેબ શ્રી ઉપસ્થિત રહી તમામ ટીમોને પ્રોત્સાહન પૂરું પાડેલ અને ત્રણેય ગ્રુપમાં ચેમ્પિયન થયેલ ટીમોને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું

Photos from સરકારી માધ્યમિક શાળા, દુનાવાડા Govt.Secondary School,Dunavada's post 09/01/2025
Want your school to be the top-listed School/college in Patan?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


At: Dunavada Ta:Harij Dist:Patan
Patan
384265