26/07/2023
વિદ્યાર્થી મિત્રો,
All INDIA INSTITUTE OF LOCAL SELF GOVERNMENT, PATAN ( બરફીવાલા ભવન અમદાવાદની શાખા ) માં વડોદરાની નેશનલ ફાયર એકેડેમી દ્વારા સંચાલિત Fireman Training કોર્સ ના એડમિશન શરૂ થઇ ગયા છે. તો જે કોઈ વિદ્યાર્થીને આ કોર્સમાં એડમિશન લેવું હોય તો કોલેજમાં ચાલુ દિવસે આવી સંપર્ક કરવો.
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવેર્નમેન્ટ, શેઠ એમ. એન. હાઈસ્કૂલની બાજુમાં, રાણી ની વાવ રોડ, પાટણ.
સંપર્ક -
( M) હિતેષભાઇ - 9925323969
12/07/2023
એસ.આઈ. કોર્સની જુલાઈ ૨૦૨૩ બેચમાં એડમીશનનાં જુજ દિવસો બાકી!
કોર્સ ફી, એડમીશન માટે જરૂરી ડોક્યુમેન્ટ વગેરે માહિતી માટે મો. ૯૧૭૩૬૭૯૭૦૫, ૯૧૭૩૪૬૧૭૦૯, ૯૯૨૫૩૨૩૯૬૯ પર ફોન કે વોટસએપ દ્વારા સંપર્ક કરશો.
30/06/2023
એસ.આઈ. કોર્સની જુલાઈ ૨૦૨૩ બેચમાં એડમીશન શરુ થઇ ગયેલ છે!
કોર્સ ફી, એડમીશન માટે જરૂરી ડોક્યુમેન્ટ વગેરે માહિતી માટે મો. ૯૧૭૩૬૭૯૭૦૫, ૯૧૭૩૪૬૧૭૦૯, ૯૯૨૫૩૨૩૯૬૯ પર ફોન કે વોટસએપ દ્વારા સંપર્ક કરશો.
27/12/2022
એસ.આઈ. કોર્સની જાન્યુઆરી ૨૦૨૩ બેચમાં એડમીશન શરુ થઇ ગયેલ છે!
કોર્સ ફી, એડમીશન માટે જરૂરી ડોક્યુમેન્ટ વગેરે માહિતી માટે મો. ૯૧૭૩૬૭૯૭૦૫, ૯૧૭૩૪૬૧૭૦૯, ૯૯૨૫૩૨૩૯૬૯ પર ફોન કે વોટસએપ દ્વારા સંપર્ક કરશો.
20/06/2022
Aiilsg Patan
AIILSG - a premier, Government recognized Institute having glorious unmatched standing of more than ‘96 years’ with “Pan-India Presence” is working in close association with States and Central Government, National and International Agencies.