Baleshwar Primary School

Baleshwar Primary School we will show you all school activities by this page

Today, Tiny Smiling Faces Foundation distributed Diwali Mithai of 250 grams a full box given to all kids of Baleshwar Pr...
24/10/2024

Today, Tiny Smiling Faces Foundation distributed Diwali Mithai of 250 grams a full box given to all kids of Baleshwar Primary School to share with their families and 500 grams a full box given to the school staff members. Over 619 kids and school staff received mithai for Diwali.

Also big thanks to our TSF’s corporate sponsors for their annual generous donations, today with their great support we Tiny Smiling Faces Foundation is able to do this wonderful Diwali Sweet distribution program to all our schools.

Our wonderful TSF volunteers / our family members , Hemanshu Tsf Patel, Bharat Tsf Patel, and Nikunj Tsf Patel without their timeless and untiring efforts and commitments of supporting Tiny Smiling Faces Foundation to achieve our goals, missions to they given their hearts to us. Me and my whole family appreciate your great support and thank you for you all guys do for our Tiny Smiling Faces Foundation.

May the warmth of the festive lights of Diwali brighten our hearts and bring us comfort.

એમેઝોન કંપની દ્વારા બલેશ્વર પ્રાથમિક શાળામાં માર્ગ સલામતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી તેમ...
24/02/2024

એમેઝોન કંપની દ્વારા બલેશ્વર પ્રાથમિક શાળામાં માર્ગ સલામતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી તેમજ બાળકો ને નાસ્તામાં કેળાં આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ઇનામ આપવામાં આવ્યા...

12/02/2024
12/02/2024

આજ રોજ બલેશ્વર પ્રાથમિક શાળાના બાળકોને પલસાણા પોલીસ સ્ટેશન, પલસાણા સામુહિત આરોગ્ય કેન્દ્ર, ITI પલસાણા, મામલતદાર કચેરી પલસાણા, ફોજદારી અને દીવાની કોર્ટ પલસાણા ની ક્ષેત્રિય મુલાકાત કરાવવામાં આવી...

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત બાળકોને સલામતી વિશે માહિતી આપવામાં આવી...
04/02/2024

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત બાળકોને સલામતી વિશે માહિતી આપવામાં આવી...

04/02/2024
04/02/2024

આગ લાગે ત્યારે સિલિન્ડર થી આગને ઓલાવવી...ની માહિતી આપવામાં આવી

27/01/2024

26 જાન્યુઆરી

સમૂહ કવાયત
27/01/2024

સમૂહ કવાયત

Address

Palsana
394317

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm

Telephone

+919429330957

Website

Alerts

Be the first to know and let us send you an email when Baleshwar Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Baleshwar Primary School:

Shortcuts

Share