18/03/2026
પાલીતાણામાં કોમ્પ્યુટર ક્ષેત્રે વિશ્વાસનું એક જ નામ – એમ કે કોમ્પ્યુટર, પાલીતાણા
અહીં તમને મળી રહે છે વિવિધ પ્રકારના કોમ્પ્યુટર કોર્સ:
👉 BCC, CCC, CCC Advanced,Master CCC
👉 Photoshop, Web Designing, CorelDRAW
👉 Hardware & Software
👉 સાથે Spoken English પણ
📢 નવી રેગ્યુલર બેંચ શરૂ: 27-03-2026 થી
✨ અમારી વિશેષતાઓ:
✔ એક સાથે 20 વિદ્યાર્થીઓ માટે અતિ આધુનિક કોમ્પ્યુટર લેબ
✔ બહારગામના વિદ્યાર્થીઓ માટે વાહન સુવિધા
✔ બહેનો માટે અલગ બેંચ અને લેડીઝ ટીચર
✔ પર્સનલ ટીચિંગ અને અનુકૂળ સમય વ્યવસ્થા
✔ અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી
✔ ભારત સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે માર્કશીટ
💯 2100+ વિદ્યાર્થી અને વાલી મિત્રનો વિશ્વાસ
❄ AC કોમ્પ્યુટર લેબ & LED લેબ સુવિધા
👉 તો રાહ શાની જુઓ છો?
આજે જ અમારી ક્લાસની મુલાકાત લો અને તમારું એડમિશન કન્ફર્મ કરો!
📍 સરનામું:
ડો. દવે હોસ્પિટલ પાછળ, બ્લોક નં. 19-C, બાપુનગર સોસાયટી, પાલીતાણા
📞 સંપર્ક: 7048731811 / 9722453556