26/07/2017
પાલીતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલીત પાલીતાણા હાઈસ્કુલની ટીમો શાળાકિય રમતોત્સવમાં જિલ્લાકક્ષાએ ભાગ લેતા તરણ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ. જેમાં સોલંકી કિશન બી. (પ૦ મી ફ્રી સ્ટાઈલ), ચૌહાણ સતીષ પી. (૧૦૦ મી. ફ્રી સ્ટાઈલ), મકવાણા તુષાર એલ. (૪૦૦ મી. ફ્રી સ્ટાઈલ), ખેરાળા પ્રદિપ વી. (ર૦૦ મી. ફ્રી), સોલ...