Kuldip Dave

Kuldip Dave M.D

જય શ્રી રામ 🚩
02/02/2024

જય શ્રી રામ 🚩

नुतन वर्षाभिनंदन.......👏🏻 राम....राम ... जय श्री कृष्ण....આવનારું વર્ષ તમારા માટે ઘણા બધા આશીર્વાદ લાવશે એવી આશા સાથે તમ...
25/10/2022

नुतन वर्षाभिनंदन.......👏🏻
राम....राम ... जय श्री कृष्ण....
આવનારું વર્ષ તમારા માટે ઘણા બધા આશીર્વાદ લાવશે એવી આશા સાથે તમને નવા વર્ષની શુભકામનાઓ.

04/11/2021
आप सभी को धनतेरस की हार्दिक शुभकामनायें।
02/11/2021

आप सभी को धनतेरस की हार्दिक शुभकामनायें।

એક ભારત તો બની ગયું ,આપડે હવે ભારત માં એક બનવાનું છે.લોક હૃદય ના સમ્રાટ આજેય સરદાર છે.
31/10/2021

એક ભારત તો બની ગયું ,
આપડે હવે ભારત માં એક બનવાનું છે.
લોક હૃદય ના સમ્રાટ આજેય સરદાર છે.

આજે વિશ્વ પોલિયો દિવસ પર આપણે સૌ એક થઈને દેશને પોલિયો મુક્ત કરવા અને સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણ માટે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવવ...
24/10/2021

આજે વિશ્વ પોલિયો દિવસ પર આપણે સૌ એક થઈને દેશને પોલિયો મુક્ત કરવા અને સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણ માટે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવવાનો સંકલ્પ કરીએ.

હું દિવાળીની ખરીદી લોકલ દુકાનદાર પાસેથી જ કરીશ અને કરાવીશ....
23/10/2021

હું દિવાળીની ખરીદી લોકલ દુકાનદાર પાસેથી જ કરીશ અને કરાવીશ....




પાલીતાણા તાલુકા યુવા મોરચાના મહામંત્રી તરીકે ની નિમણુંક કરવામાં આવી તે બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો નો હ...
08/08/2021

પાલીતાણા તાલુકા યુવા મોરચાના મહામંત્રી તરીકે ની નિમણુંક કરવામાં આવી તે બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો નો હૃદય પૂર્વક નો આભાર.🙏

શિક્ષત્વ અને ગ્રામ્યજીવનનો સંગમ થયો ને વહી સેવાની સરીતા.મોખડકા નિવાસી અને સ્કૂલ ઇસ્પેક્ટર,મારા મોટાભાઈ કલ્પેશ દવેનું સેવ...
05/05/2021

શિક્ષત્વ અને ગ્રામ્યજીવનનો સંગમ થયો ને વહી સેવાની સરીતા.
મોખડકા નિવાસી અને સ્કૂલ ઇસ્પેક્ટર,મારા મોટાભાઈ કલ્પેશ દવેનું સેવા કાર્ય.🙏










शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः ।दी...
14/11/2020

शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥

दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः ।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते ।।

અજ્ઞાનરૂપી અંધકાર પર જ્ઞાનરૂપી પ્રકાશના વિજયનું દીપાવલીનું પર્વ આપણા સૌ માટે ઉમંગ, ઉજાસ અને ઉષ્માનું પર્વ છે. સૌ સાથે મળીને ઉજવણીનું પર્વ છે એટલે સહુ સાથે જોડવાનું પણ પર્વ છે, ત્યારે આ કોરોનાની મહામારી વચ્ચે આપણે સૌ તકેદારી રાખી દિપાવલી પર્વ ઉજવીએ તેવી અપીલ સાથે સૌ આત્મીયજનોને દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ સહ ઈશ્વર આપ સૌની મનોકામના પરિપૂર્ણ કરે એવી અંતઃ કરણપૂર્વકની પ્રાર્થના કરું છું.

પાલીતાણા માં સૌ પ્રથમ યુનિવર્સિટી સાથે જોડાણ કરતી શાળા સંસ્કાર ભારતી વિદ્યાલય પાલીતાણા માનનીય શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસ...
06/11/2020

પાલીતાણા માં સૌ પ્રથમ યુનિવર્સિટી સાથે જોડાણ કરતી શાળા સંસ્કાર ભારતી વિદ્યાલય પાલીતાણા

માનનીય શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા (શિક્ષણમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય) ની ઉપસ્થિતિ માં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી,ગાંધીનગર વિદ્યાનિકેતન માન્યતાપત્ર અર્પણવિધિ કાર્યક્રમ માં સંસ્કાર ભારતી વિદ્યાલય પાલીતાણા ને વિદ્યાનિકેતન માન્યતા પ્રમાણપત્ર માનનીય શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા (શિક્ષણમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય) હસ્તે કુલદીપ દવે (મેનેજીંગ ટ્રસ્ટી ) ને અર્પણ કરવામાં આવ્યુ.

Address

Palitana
364270

Telephone

+919725574007

Website

Alerts

Be the first to know and let us send you an email when Kuldip Dave posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category