19/12/2022
શ્રીમતી એલ. એલ પી સવાણી સતુઆબાબા બીસીએ કોલેજ પાલીતાણા મા સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું જેમા આઈ. સી. ટી. સી સર માનસિંહજી હોસ્પિટલ ના તેમજ સં.ર.ચી.મં ભગિની મિત્ર મંડળ ના મેમ્બર આવેલ હતા . જેમાં સ્વાસ્થ્ય ની ઘણી બાબતોનું અને એઇડ્સ ને અટકાવવા નું માર્ગદર્શન આપવામાં આવેલ હતું.