28/07/2024
શ્રી બાવીસી પ્રજાપતિ સમાજ સંચાલિત શ્રી બ્રહ્માણી વિદ્યાલય, વડગામ ના પ્રમુખ તરીકે શ્રી વીરાભાઇ બી. પ્રજાપતિ (મગરવાડા), ઉપપ્રમુખ તરીકે વીરાભાઇ એસ. પ્રજાપતિ (હડમતીયા),તેમજ મંત્રી તરીકે શ્રી હરિભાઈ કે. પ્રજાપતિ (ધોતા) ની સર્વાનુમતે વરણી થઈ તે બદલ સમગ્ર પ્રજાપતિ સમાજ અને ૧૮૦ પી.વાય.એસ. તરફથી ખુબ ખુબ હાર્દીક અભિનંદન અને શુભકામનાઓ... 💐🙏