Joshi Tuition classes

Joshi Tuition classes The best family of brilliant students Since 2016, We have been providing high Quality education to students.

Right from the starting of our service (2016) our board exam results have always been 100% and its proud for us. along with this we provides the best foundation course for class 8 to 10 for jee/neet. We are providing free educations towards the students who are financially poor for their development

વર્ષો થી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં 100 માંથી 100 લઈ આપવામાં સફળ અને Rankers (Toppers ) આપતુ એકમાત્ર ટ્યુશન ક્લાસ ✨💯...
12/05/2025

વર્ષો થી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં 100 માંથી 100 લઈ આપવામાં સફળ અને Rankers (Toppers ) આપતુ એકમાત્ર ટ્યુશન ક્લાસ ✨💯🏆🎉🎊🔥

Congratulations 🎉 👏 ✨🏆💯 my all dear students ✨ 🤗 દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અમારું 2024 અને 2025 નુ SSC BOARD નુ પરિણામ ખ...
12/05/2025

Congratulations 🎉 👏 ✨🏆💯 my all dear students ✨ 🤗 દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અમારું 2024 અને 2025 નુ SSC BOARD નુ પરિણામ ખૂબ જ સર્વ શ્રેષ્ઠ આવેલ છે. વર્ષો થી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં 100 માંથી 100 લઈ આપવામાં સફળ અને Rankers (Toppers ) આપતું એકમાત્ર ટ્યુશન ક્લાસ

SSC BOARD RESULT 2023,, once again we got a Great result, ONCE AGAIN WE HAVE PROVEN THAT WE ARE THE BEST 💫👌
01/05/2024

SSC BOARD RESULT 2023,, once again we got a Great result, ONCE AGAIN WE HAVE PROVEN THAT WE ARE THE BEST 💫👌

Jaysir 's birthday celebration 🎊🎉
20/05/2023

Jaysir 's birthday celebration 🎊🎉

Playing holly with my colourful butterflies
20/05/2023

Playing holly with my colourful butterflies

Class-10 batch 22/23 farewell party
20/05/2023

Class-10 batch 22/23 farewell party

જણાવતા આનંદ થાય છે કે અમારી જોષી એકેડેમી (સ્થાપના વર્ષ-2016) છેલ્લા 6 વર્ષથી સફળતાના શિખરો સર કરી રહી છે, છેલ્લાં 6 વર્ષ...
10/06/2022

જણાવતા આનંદ થાય છે કે અમારી જોષી એકેડેમી (સ્થાપના વર્ષ-2016) છેલ્લા 6 વર્ષથી સફળતાના શિખરો સર કરી રહી છે, છેલ્લાં 6 વર્ષથી ખરેખર વાસ્તવિકતા થી અમારું ધોરણ-10 બોર્ડનું પરિણામ હંમેશા 100% રહેલ છે, આ વર્ષે પણ અમે 100% પરિણામ સાથે સૌથી મોખરે છીએ, આ વર્ષે dhoran-1 0નાં માત્ર 23 વિધાર્થીઓ માંથી 17 બાળકો ગણિત અને 16 બાળકો વિજ્ઞાન માં 80 ગુણ ઉપર લાવેલ છે અને ગણિત માં 100 માંથી 100 ગુણ પણ મેળવેલ છે. આવું જ્વલંત અને ઉત્કૃષ્ટ પરિણામ માટે હું જોષી એકેડેમી વતી દરેક વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને અભિનંદન પાઠવું છું, ધન્યવાદ 🙏🙏

2017, joshi tuotion classes (the maths and science academy) function, quiz, competition, games and fun 💖💖subscribe our y...
21/11/2020

2017, joshi tuotion classes (the maths and science academy) function, quiz, competition, games and fun 💖💖

subscribe our youtube channel as well 👍

Batch 2019-2020💖💖My most brilliant and talented students💪💪
17/11/2020

Batch 2019-2020💖💖

My most brilliant and talented students💪💪

JOSHI TUITION CLASSES SSC RESULT(2020)અમારા ક્લાસીસનું પરિણામ સતત પાંચમાં વષૅ 100% રહેલ છે. ટ્યૂશનનાં સ્થાપનાં દિવસથી અત...
17/11/2020

JOSHI TUITION CLASSES SSC RESULT(2020)

અમારા ક્લાસીસનું પરિણામ સતત પાંચમાં વષૅ 100% રહેલ છે. ટ્યૂશનનાં સ્થાપનાં દિવસથી અત્યાર સુધીનું પરિણામ હંમેશા 100% આવેલ છે જે અમારા માટે ખુબજ ગવૅની બાબત છે. અમારા બાળકો સતત મહેનત કરીને અમારૂં અને માતા-પિતાનું નામ રોશન કરી રહ્યા છે. અમારા top five students

Address

Balajicity
Palanpur

Alerts

Be the first to know and let us send you an email when Joshi Tuition classes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Joshi Tuition classes:

Shortcuts

Share

Category