વિમળા જ્યોત - Vimala Jyot

વિમળા જ્યોત - Vimala Jyot આજના યુગમાં મનુષ્ય માટે શિસ્ત અને સંસ્કાર યુક્ત શિક્ષણ અનિવાર્ય છે જે અમે અહી આપવાની કોશિશ કરીએ છીએ.

11/07/2024
સંસ્થાના બાળકોના શૈક્ષણિક અને શારીરિક સ્વાસ્થ્ય અંગેની કાળજીના સંદર્ભમાં તા. ૦૯/૦૭/૨૦૨૪ નાં રોજ નાના બાળકોને બેગ વિતરણ, ...
11/07/2024

સંસ્થાના બાળકોના શૈક્ષણિક અને શારીરિક સ્વાસ્થ્ય અંગેની કાળજીના સંદર્ભમાં તા. ૦૯/૦૭/૨૦૨૪ નાં રોજ નાના બાળકોને બેગ વિતરણ, મોટી બહેનોને પેડ વિતરણ અને વિદ્યાર્થીઓને ચોપડા આપવામાં આવ્યા. જેમાં પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ૩૨૫ વિધાર્થીઓએ લાભ લીધો.
દાતા શ્રી સંજયભાઈ મહેતા, મુંબઈ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ પાલનપુરનાં સહયોગથી ચોપડા, બાલવાટિકા અને ધોરણ ૧ ના ૪૮ બાળકોને સ્કૂલ બેગ, ધોરણ ૬ થી ૧૨ સુધીની ૧૫૨ વિદ્યાર્થિનીઓને પેડ મેન તરીકે જાણીતા શ્રી નયનભાઈ તરફથી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઇનરવ્હીલ કલબના પ્રમુખશ્રી કિરણબેન જોષી, સેકેટરીશ્રી પૌલોમીબેન શેઠ, અન્ય હોદ્દેદાર સભ્યશ્રીઓ અને સંસ્થા સંકુલ તરફથી સંસ્થા પરિવારના સભ્યશ્રીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આ સભાનું સંચાલન આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે (માધ્યમિક વિભાગ)કર્યું હતું.

HSC (12th General Stream) 2024 Resultખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય પરિણામ પ્રાપ્ત કરેલ છે...શાળા પરિવાર અને વિદ્યાર્થીઓના ...
26/05/2024

HSC (12th General Stream) 2024 Result

ખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય પરિણામ પ્રાપ્ત કરેલ છે...

શાળા પરિવાર અને વિદ્યાર્થીઓના સમન્વયનું ઉત્કૃષ્ટ પરિણામ છે.

SSC (10th) 2024 Result...આંતરિયાળ વિસ્તારમાં રહેલી આપણી સંસ્થાની શાળામાં અને છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનુ...
26/05/2024

SSC (10th) 2024 Result...
આંતરિયાળ વિસ્તારમાં રહેલી આપણી સંસ્થાની શાળામાં અને છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ...
જે કોઈ પણ પ્રકારના બાહરી માર્ગદર્શન કે ટ્યુશન વગર...

ખરેખર, અભ્યાસ પ્રત્યેના ઉત્સાહ અને ઉદ્યમનું પ્રતિક છે

https://youtube.com/watch?v=kMSokc_V_aQ&feature=sharedઆદિવાસી આશ્રમશાળા અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા,  ચિત્રાસણી ના...
02/03/2024

https://youtube.com/watch?v=kMSokc_V_aQ&feature=shared

આદિવાસી આશ્રમશાળા અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ચિત્રાસણી
નાટક - અભણ નેતાનું ઇન્ટરવ્યૂ

શ્રી સી.જે.કોઠારી હાઇસ્કૂલ, ચિત્રાસણીનાટક - માઈમ
02/03/2024

શ્રી સી.જે.કોઠારી હાઇસ્કૂલ, ચિત્રાસણી
નાટક - માઈમ

આદિવાસી આશ્રમશાળા અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા. નાટક. માઈમ. બાગબાન
02/03/2024

આદિવાસી આશ્રમશાળા અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા. નાટક. માઈમ. બાગબાન

શ્રી જી.જી.મહેતા સ્ત્રી અધ્યાપન મંદિર, ચિત્રાસણી. રાજસ્થાની લોક નૃત્ય
02/03/2024

શ્રી જી.જી.મહેતા સ્ત્રી અધ્યાપન મંદિર, ચિત્રાસણી. રાજસ્થાની લોક નૃત્ય

https://youtu.be/K3k58pIdt9Mશ્રી સી.જે.કોઠારી હાઇસ્કૂલ, ચિત્રાસણીપિરામિડ
02/03/2024

https://youtu.be/K3k58pIdt9M

શ્રી સી.જે.કોઠારી હાઇસ્કૂલ, ચિત્રાસણી
પિરામિડ

https://youtu.be/yRQOAzFirI0શ્રી જી.જી.મહેતા સ્ત્રી અધ્યાપન મંદિર, ચિત્રાસણીવુમન પાવર | ડાન્સ સોંગ
02/03/2024

https://youtu.be/yRQOAzFirI0

શ્રી જી.જી.મહેતા સ્ત્રી અધ્યાપન મંદિર, ચિત્રાસણી
વુમન પાવર | ડાન્સ સોંગ

https://youtu.be/STNT2P0HUQcઆદિવાસી આશ્રમશાળા અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ચિત્રાસણીરણછોડ રંગીલા | ગરબો
02/03/2024

https://youtu.be/STNT2P0HUQc

આદિવાસી આશ્રમશાળા અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ચિત્રાસણી
રણછોડ રંગીલા | ગરબો

Address

Shree Balaram Saghan Kshetra Samiti, Chitrasani
Palanpur
385010

Alerts

Be the first to know and let us send you an email when વિમળા જ્યોત - Vimala Jyot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category