Vikas Technical Institute Palanpur

Vikas Technical Institute Palanpur Approved by DGE&T

19/07/2025
અમારી સંસ્થા સાથે છેલ્લા સાત વર્ષથી જોડાયેલા સતિષભાઈ રતિલાલભાઈ શ્રીમાળી સાહેબ નો આજે જન્મદિવસ નિમિત્તે સંસ્થા ના સભ્યો અ...
03/07/2024

અમારી સંસ્થા સાથે છેલ્લા સાત વર્ષથી જોડાયેલા સતિષભાઈ રતિલાલભાઈ શ્રીમાળી સાહેબ નો આજે જન્મદિવસ નિમિત્તે સંસ્થા ના સભ્યો અને તાલીમાર્થી દ્વારા સાહેબ શ્રી નો જન્મદિવસ ઉજવવામાં આવેલો હતો જેની એક ઝલક આપ નિહાળી શકો છો

03/04/2024

I have reached 200 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
04/12/2023

I have reached 200 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

વર્ષ 2022 -  23 ના તાલીમાર્થીઓને પદવીદાન સમારોહ મનાવવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે સંસ્થા ખાતે પાલનપુર આઈ.ટી.આઈ ના આચાર્...
25/09/2023

વર્ષ 2022 - 23 ના તાલીમાર્થીઓને પદવીદાન સમારોહ મનાવવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે સંસ્થા ખાતે પાલનપુર આઈ.ટી.આઈ ના આચાર્ય શ્રી એમ.એન.પટેલ સાહેબ હાજરી આપેલ હતી અને તાલીમાર્થીઓને માર્કશીટ અને એન.સી.વી.ટી સર્ટીફીકેટ આપીને તાલીમાર્થીઓ ને ભવિષ્યને ઉજવળ બને તે વિષય પર તાલીમાર્થીઓને માહિતી આપી હતી.

આચાર્ય સાહેબ શ્રી એમ.એન. પટેલ સાહેબ અમારા માન ભરીયા આમંત્રણ ને માન આપી અમારી આઈ.ટી.આઈ Vikas Technical Institute Palanpur ખાતે આવીને અમારા પ્રોગ્રામ ની રોનક વધારવા બદલ સંસ્થા ના આચાર્ય, પ્રમુખ સાહેબ તેમજ સંસ્થા ના તમામ ટ્રસ્ટી વતી આપ સાહેબ નો દિલથી આભાર માનવા માં આવે છે.



Address

Palanpur
385001

Website

Alerts

Be the first to know and let us send you an email when Vikas Technical Institute Palanpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Vikas Technical Institute Palanpur:

Shortcuts

Share

Category