Navoday Vidhyalay Moriya - NVM

Navoday Vidhyalay Moriya - NVM Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Navoday Vidhyalay Moriya - NVM, School, at post : moriya , ta : palanpur, Palanpur.

આજ રોજ મોરીયા ગામના દાતા શ્રી શામળભાઈ આહજીભાઈ ભૂતડીયા તરફથી શાળામાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ ને ભોજન આપવામાં આવ્યું હત...
11/12/2025

આજ રોજ મોરીયા ગામના દાતા શ્રી શામળભાઈ આહજીભાઈ ભૂતડીયા તરફથી શાળામાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ ને ભોજન આપવામાં આવ્યું હતું તે બદલ શાળા પરીવાર આપનો આભાર માને છે

15/11/2025

Wishing a happy children's day.

રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ ના 150 વર્ષ પૂર્ણ થતા આજ રોજ નવોદય વિદ્યાલય મોરીયા ખાતે ઉજવણી કરવામાં આવી જેમાં કેન્દ્રીય સંચા...
08/11/2025

રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ ના 150 વર્ષ પૂર્ણ થતા આજ રોજ નવોદય વિદ્યાલય મોરીયા ખાતે ઉજવણી કરવામાં આવી જેમાં કેન્દ્રીય સંચાર બ્યુરો સૂચના અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર ની કચેરી પાલનપુર વતી માહિતી અધિકારી શ્રી જે ડી ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તથા તમામ વિધાર્થીઓ અને શિક્ષકો એ સાથે રહી ને રાષ્ટ્રગીત નું ગાન કર્યું હતું...

ખેલ મહાકુંભ એથલેન્ટિક સ્પર્ધા 2025 તાલુકા કક્ષાએ ભાગ લેનાર નવોદય વિદ્યાલય મોરીયા ની ટીમ Tr. આર્યનકુમાર શર્મા અને Tr. પરે...
08/11/2025

ખેલ મહાકુંભ એથલેન્ટિક સ્પર્ધા 2025 તાલુકા કક્ષાએ ભાગ લેનાર નવોદય વિદ્યાલય મોરીયા ની ટીમ Tr. આર્યનકુમાર શર્મા અને Tr. પરેશભાઈ સૂંઢીયા સાથે વિમળા વિધાલય ગઢ ખાતે...

આજ રોજ નવોદય વિદ્યાલય મોરીયા માં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને મોરીયા ગામના સેવાભાવી યુવાનો જિતેન્દ્રભાઈ રતુભાઈ ચૌધરી, કલ...
29/09/2025

આજ રોજ નવોદય વિદ્યાલય મોરીયા માં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને મોરીયા ગામના સેવાભાવી યુવાનો જિતેન્દ્રભાઈ રતુભાઈ ચૌધરી, કલ્પેશભાઈ ઉમેદભાઈ ચૌધરી, નરેશભાઈ ગોવિંદભાઈ ચૌધરી, પ્રકાશભાઈ ગોવિંદભાઈ ચૌધરી, પ્રકાશભાઈ ભલાભાઈ કુણીયા, તથા કલ્પેશભાઈ કરશનભાઈ ચૌધરી દ્વારા નવરાત્રી નિમિતે કચોરી નો નાસ્તો કરાવી ને ધન્યતા અનુભવી હતી.. શાળા પરીવાર વતી ખૂબ ખૂબ આભાર... 🙏

27/09/2025

નવરાત્રી મહોત્સવ 2025

જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
08/09/2025

જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

05/09/2025

શિક્ષકદિન 2025

Address

At Post : Moriya , Ta : Palanpur
Palanpur
385001

Telephone

02742231208

Website

Alerts

Be the first to know and let us send you an email when Navoday Vidhyalay Moriya - NVM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Navoday Vidhyalay Moriya - NVM:

Shortcuts

Share

Category