Shree K.G.Maheta High School

Shree K.G.Maheta High School Shree k.g.maheta high school is education institute from standard 1-12.

06/04/2026
25/02/2026

*આવતીકાલ થી શરૂથનાર*
*ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ!*
*શાંત ચિત્તે અને આત્મવિશ્વાસ સાથે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરો.*
*પરીક્ષા માત્ર ભણતરનો ભાગ છે, તેથી તણાવમુક્ત રહીને મહેનતનું ફળ મેળવો.*
*All the Best to all students 🤞💐*

H.S.C.Staff.k.G.Mehta Highschool
20/02/2026

H.S.C.Staff.k.G.Mehta Highschool

શ્રી કે. જી. મહેતા હાઈસ્કૂલ,મેમદપુર ના નિવૃત્ત હેડ ક્લાર્ક શ્રી બાબુભાઈ. મણીલાલ. મોદી નું આજ રોજ અવસાન થયું છે.ભગવાન તેમ...
26/12/2025

શ્રી કે. જી. મહેતા હાઈસ્કૂલ,મેમદપુર ના નિવૃત્ત હેડ ક્લાર્ક શ્રી બાબુભાઈ. મણીલાલ. મોદી નું આજ રોજ અવસાન થયું છે.ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેમજ પરીવાર ને આઘાત સહન કરવાની શક્તિ આપે.

10/11/2025

કોની કોની યાદો જોડાયેલી છે

29/10/2024

શ્રી કે. જી. મહેતા હાઇસ્કૂલ ના નિવૃત્ત સેવક અને મેમદપુર ના નાગરિક શ્રી રતીલાલ ચુનીલાલ જોષી નું ગઈ કાલે અવસાન થયું છે. ભગવાન તેમના પવિત્ર આત્મા ને શાંતિ આપે તેમજ પરિવાર ને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી અંતઃકરણ પૂર્વક ની પ્રાર્થના

Address

At-Memadpur, Ta-Vadgam, Dist-B. K
Palanpur
385421

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 7am - 12pm

Telephone

+919724340287

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree K.G.Maheta High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category