Pariwar Classes

Pariwar Classes ટૂંક સમયમાં ગુજરાત સરકાર માં મોટી ભરત?

માન સરોવર ની સફઈ તો થશે જ....
21/09/2023

માન સરોવર ની સફઈ તો થશે જ....

પરિવાર ક્લાસિસ ની બીજી બ્રાન્ચ શરૂ....નવા બસપોર્ટ ખાતે... ટ્રાફિક નિયમો નું પાલન કરવાની તાલીમ ટ્રાફિક ના પોલીસ જવાનોએ આપ...
28/06/2023

પરિવાર ક્લાસિસ ની બીજી બ્રાન્ચ શરૂ....નવા બસપોર્ટ ખાતે... ટ્રાફિક નિયમો નું પાલન કરવાની તાલીમ ટ્રાફિક ના પોલીસ જવાનોએ આપી તથા આવનાર પરીક્ષાઓની ભરપૂર તૈયારી શરૂ....નવી બેચ માં પ્રવેશ શરૂ.... ADMISSION OPEN.....

બ્રિજેશ્વર કોલોની , કંથેરિયા હનુમાન રોડ ઉપર આજ સુધી કરોડો ના ભૂંગળા ( ભૂગર્ભ ગટર, વરસાદી લાઇન ) નાંખવા છતાં પાણીની સમસ્ય...
07/06/2022

બ્રિજેશ્વર કોલોની , કંથેરિયા હનુમાન રોડ ઉપર આજ સુધી કરોડો ના ભૂંગળા ( ભૂગર્ભ ગટર, વરસાદી લાઇન ) નાંખવા છતાં પાણીની સમસ્યા એમને એમ કેમ છે જુઓ...આ રીતે કામ કરીને કરોડો ના કૌભાંડો નગરપાલિકા એ કર્યા છે....કોઈ કહેનાર છે કે નહીં...પ્રજાજનો જાગો....આ બાબતે સંપૂર્ણ માહિતી સાથે લાઈવ આવીશ.....એન્જીનીયર ને 21 તોપો ની સલામી

નવી બેચ માં પ્રવેશ શરૂ...
15/12/2021

નવી બેચ માં પ્રવેશ શરૂ...

ગુજરાત સરકારની નવી યોજના મુજબ જનરલ કેટેગરી ના વિદ્યાર્થીઓ માટે પરિવાર ક્લાસિસ માં મફત પ્રવેશ શરૂ....
01/11/2021

ગુજરાત સરકારની નવી યોજના મુજબ જનરલ કેટેગરી ના વિદ્યાર્થીઓ માટે પરિવાર ક્લાસિસ માં મફત પ્રવેશ શરૂ....

પરિણામ પરિણામ અને પરિણામ....સરકારી નોકરી નો રંગ....પરિવાર કલાસિસ ને સંગ...કોટવાળી શેરી, લીલાવતી હોસ્પિટલ પાસે....દિલ્હીગ...
19/03/2021

પરિણામ પરિણામ અને પરિણામ....સરકારી નોકરી નો રંગ....પરિવાર કલાસિસ ને સંગ...કોટવાળી શેરી, લીલાવતી હોસ્પિટલ પાસે....દિલ્હીગેટ પાલનપુર....100 ઉપરાત પોલીસ જવાન ...પીએસઆઇ... તલાટી ...બિનસચિવાલય અને ગમે તેવી સરકારી ભરતીની તૈયારી કરાવતી સંસ્થા.......

પરિવાર ક્લાસિસ એટલે પરિણામ ની ગેરંટી .... નવી બેચ માં પ્રવેશ શરૂ....Parivar classes...પાલનપુર 9426445514/ 9067014798
19/03/2021

પરિવાર ક્લાસિસ એટલે પરિણામ ની ગેરંટી .... નવી બેચ માં પ્રવેશ શરૂ....
Parivar classes...પાલનપુર 9426445514/ 9067014798

પરિવાર એટલે પરિણામ....
25/01/2021

પરિવાર એટલે પરિણામ....

નવી બેચ માં પ્રવેશ શરૂ.....
23/11/2019

નવી બેચ માં પ્રવેશ શરૂ.....

11/10/2019

અલા આ તો સરકાર છે કે ...?
છોકરાઓ નવરાત્રી ન રમ્યા ને આખી રાત મહેનત કરી કે 20મી એ બિનસચિવાલાયની પરીક્ષા છે
ને હવે કે રદ કરી

Address

કોટવાળી શેરી , જય અંબે જલેબી દુકાનની બાજુમાં , દિલ્હીગેટ
Palanpur
385001

Opening Hours

Tuesday 7am - 7pm
Wednesday 7am - 7pm
Thursday 7am - 7pm
Friday 7am - 7pm
Saturday 7am - 7pm
Sunday 7am - 7pm

Telephone

+919426445514

Alerts

Be the first to know and let us send you an email when Pariwar Classes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Pariwar Classes:

Shortcuts

Share

Category