Shree ShivShakti Vidhya Sankul - Merwada

Shree ShivShakti Vidhya Sankul - Merwada Shiv Shakti Vidhya Sankul is top school in vadagam & palanpur area. It's located near merwada lok-niketan village area.

પ્રવેશ જાહેરાત: શ્રી શિવ શક્તિ બાલમંદિર 2021
10/04/2021

પ્રવેશ જાહેરાત: શ્રી શિવ શક્તિ બાલમંદિર 2021

02/04/2021

હેપ્પી ધુળેટી
29/03/2021

હેપ્પી ધુળેટી

શ્રી શિવશક્તિ વિદ્યા સંકુલ ના આયોજકો ઘ્વારા શાળા ના મેદાન તથા ગેટ ને રીનોવેટ કરવામાં આવેલ છે.
22/03/2021

શ્રી શિવશક્તિ વિદ્યા સંકુલ ના આયોજકો ઘ્વારા શાળા ના મેદાન તથા ગેટ ને રીનોવેટ કરવામાં આવેલ છે.

22/03/2021
Admission Open - Shree ShivShakti Vidhya Sankul - MerwadaCovid-19 ની અસર ne લઇ ને  સરકાર શ્રી ની ગાઇડલાઇનને અનુસરીને શાળ...
07/02/2021

Admission Open - Shree ShivShakti Vidhya Sankul - Merwada

Covid-19 ની અસર ne લઇ ને સરકાર શ્રી ની ગાઇડલાઇનને અનુસરીને શાળાનો પ્રવેશ ચાલુ થઇ ગયો છે. તો વધુ માહિતી માટે વાલીશ્રીએ નીચે આપેલા નંબર પર સંપર્ક કરવા વિનંતી અથવા તો રૂબરૂ શાળા માં હાજરી આપી માહિતી લઇ શકો છો. 🙏 આભાર 🙏

આપણા દેશનું ગૌરવ, આપણે દેશના બાળકો છીએ ત્રણ રંગોથી દોરવામાં ત્રિરંગો, તેની પોતાની ઓળખ છે! 🇮🇳શ્રી શિવશક્તિ વિદ્યા સંકુલ ત...
15/08/2020

આપણા દેશનું ગૌરવ, આપણે દેશના બાળકો છીએ ત્રણ રંગોથી દોરવામાં ત્રિરંગો, તેની પોતાની ઓળખ છે! 🇮🇳

શ્રી શિવશક્તિ વિદ્યા સંકુલ તરફથી બધા બાળકો અને વાલીગણ ને સ્વાતંત્ર્ય દિનની શુભ કામનાઓ.

જય હિન્દ 🇮🇳

શ્રી શિવશક્તિ વિદ્યા સંકુલ, મેરવાડા માં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ઉજવાયેલ "મટકી " કાર્યક્રમ 2019.
13/08/2020

શ્રી શિવશક્તિ વિદ્યા સંકુલ, મેરવાડા માં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ઉજવાયેલ "મટકી " કાર્યક્રમ 2019.

નમષ્કાર મિત્રો, જે કોઈ ને પણ શિવશક્તિ વિદ્યા સંકુલ, મેરવાડા (પાલનપુર) ની  સ્કૂલ માં એડમિશન લેવું હોય તો નીચે આપેલા મોબાઈ...
01/07/2020

નમષ્કાર મિત્રો,
જે કોઈ ને પણ શિવશક્તિ વિદ્યા સંકુલ, મેરવાડા (પાલનપુર) ની સ્કૂલ માં એડમિશન લેવું હોય તો નીચે આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરવા અથવા રૂબરૂ મળવા વિનંતી.

Address

Near Sangam Cold Storage, Merwada Ratanpur, Post/Lok Niketan B. O
Palanpur
385001

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 8am - 12pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree ShivShakti Vidhya Sankul - Merwada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category