30/06/2025
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર
******** *50000* ********
(પચાસ હજાર)
"સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરના શિક્ષણ અને વિકાસ માટે દાન/ભેટ"
પિતા:-સ્વ. બળવંતભાઈ જોઈતાભાઈ રાઠોડ
માતા:-સ્વ. મણીબેન બળવંતભાઈ રાઠોડ
(ગામ:- હરણાવાડીયા વાસ પાલનપુર) ના સ્મરણાર્થૅ દાન/ભેટ ₹. 50,000/-(રૂપિયા પચાસ હજાર)
હસ્તે:-
પુત્ર:-શ્રી નટવરલાલ બળવંતભાઈ રાઠોડ
પુત્રવધુ:-શ્રીમતી મંજુલાબેન નટવરલાલ રાઠોડ
ગામ:-હરણાવાડીયા વાસ પાલનપુર હાલ રહે. ચાંદખેડા, અમદાવાદ
શ્રી નટવરલાલ બળવંતભાઈ રાઠોડ અને શ્રીમતી મંજુલાબેન નટવરલાલ રાઠોડ તરફથી સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરના શિક્ષણ અને વિકાસ માટે કેળવણી મંડળને રૂપિયા 50,000/-(પચાસ હજાર) દાન/ભેટ આપેલ છે
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર અને તેના પ્રમુખશ્રી બાબુભાઈ પી.સોલંકી, મહામંત્રીશ્રી હરીભાઈ એન.સોલંકી, તમામ હોદ્દેદારશ્રીઓ અને કારોબારી સદસ્યશ્રીઓ શ્રી નટવરલાલ બળવંતભાઈ રાઠોડ અને શ્રીમતી મંજુલાબેન નટવરલાલ રાઠોડનો આભાર વ્યક્ત કરે છે અને પિતાશ્રી સ્વ. બળવંતભાઈ જોઈતાભાઈ રાઠોડ અને માતૃશ્રી સ્વ. મણીબેન બળવંતભાઈ રાઠોડને શ્રદ્ધાંજલિ તેમજ સ્મરણાંજલિ આપે છે.શ્રી નટવરલાલ રાઠોડનો પરિવાર પોતાના જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેવી હાર્દિક મંગલ કામનાઓ પાઠવે છે.
સમાજના શિક્ષણ પ્રેમી વડીલો, સદાયને માટે શિક્ષણ અંગે મદદરૂપ અને પ્રોત્સાહિત કરનાર ભાઈઓ-બહેનો તથા દાતાશ્રીઓના સહકારથી બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં નવીન રૂમોનું બાંધકામ પૂર્ણ થયેલ છે નવીન રૂમોમાં આવનાર ભવિષ્યમાં આપણા સંકુલમાં નવીન વિભાગો શરૂ કરી શકીએ અને આપણી ભાવિ પેઢીને શિક્ષણનો સ્ત્રોત વધારેમાં વધારે પુરો પાડી શકીએ. હાલમાં શિક્ષણમાં ચાલતી હરીફાઈને પહોંચી વળવા આવનાર ભવિષ્યમાં આપણા ભાવિ પેઢીના સંતાનો આપણી આ શૈક્ષણિક સંસ્થાનો લાભ લઈ શકશે,તો ચાલો આપણે ડૉ.બાબા સાહેબ આંબેડકરનું સપનું"શિક્ષિત બનીએ"તે ખરેખર સાકાર કરીએ.
👉નોંધ:- દાન/ભેટની રકમ સંસ્થાના ઓનલાઈન ખાતામાં પણ ડાયરેક્ટ જમાં કરાવી શકો છો અથવા સંસ્થામાં રૂબરૂ રોકડા/ચેક પણ આપી શકો છો.( દાનની રકમ ઇન્કમટેક્સમાં 80G હેઠળ ટેક્સમાં માન્ય રહેશે)
બેંકનું નામ:- Bank of Baroda
સંસ્થાનું બેંક એકાઉન્ટ નંબર:-70870100007496
સંસ્થાનું નામ:- બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર.
IFSC Code:-BARB0DBPALN. 👆IFSC Code માં પાંચમોં અંક ઝિરો(શૂન્ય સમજવું)
દાન માટે સંપર્ક કરો:-
શ્રી બાબુભાઈ પી સોલંકી. પ્રમુખશ્રી બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર મો.નં:-99098 63380
શ્રી હરિભાઈ એન સોલંકી. મહામંત્રીશ્રી બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર. મો.નં.:-95102 25443