Government Polytechnic, Palanpur

Government Polytechnic, Palanpur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Government Polytechnic, Palanpur, Education, Opp. Malan Darwaja, Ambaji Road, Palanpur.

25/08/2026

One more chance for C2D (ITI to Diploma) Admission-2026

NBA INSPECTION-2026ઈલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટ, સરકારી પોલીટેકનીક પાલનપુર
24/08/2026

NBA INSPECTION-2026
ઈલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટ, સરકારી પોલીટેકનીક પાલનપુર

પ્રથમ વર્ષ ડિપ્લોમા માં એડમિશનની વધુ એક તક
20/08/2026

પ્રથમ વર્ષ ડિપ્લોમા માં એડમિશનની વધુ એક તક

સ્વચ્છ ભારત. Government Polytechnic, Palanpur Clean Campus, Green Campus
19/08/2026

સ્વચ્છ ભારત. Government Polytechnic, Palanpur
Clean Campus, Green Campus

સરકારી પોલીટેકનીક પાલનપુર ખાતે 80 માં સ્વાતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થયેલ હતું. સંસ્થાના વિવિધ ડિ...
15/08/2026

સરકારી પોલીટેકનીક પાલનપુર ખાતે 80 માં સ્વાતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થયેલ હતું. સંસ્થાના વિવિધ ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી મેમ્બર્સ વિદ્યાર્થીઓ અને સંસ્થાના સિક્યુરિટી સ્ટાફની હાજરીમાં થયેલ આયોજનમાં ઇલેક્ટ્રિકલ વિભાગના સેમેસ્ટર-03 ના વિદ્યાર્થીઓ સૌરવ અને આયુષે પ્રોગ્રામનું સંચાલન કરેલ હતું. ઇન્ચાર્જ આચાર્યશ્રી એસ જે ચૌહાણ સાહેબે પોતાના પ્રવચનમાં રાષ્ટ્રધ્વજના મહત્વ અને તેના ઇતિહાસ વિષય તમામને અવગત કર્યા હતા, અને દેશના વિકાસમાં તમામને સહભાગી થવા આહવાહન કરેલ હતું.
સરકારી પોલીટેકનિક પાલનપુર તરફથી તમામને 80 માં સ્વતંત્રતા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

સરકારી પોલીટેકનિક પાલનપુર ખાતે 80 માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ના ભાગરૂપે તિરંગા રેલી નું ...
14/08/2026

સરકારી પોલીટેકનિક પાલનપુર ખાતે 80 માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ના ભાગરૂપે તિરંગા રેલી નું આયોજન કરવામાં આવેલ હતું. તમામ સ્ટાફ મેમ્બર અને વિદ્યાર્થીઓએ રેલીમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલ હતું. રેલીમાં રાષ્ટ્રધ્વજના પ્રતીકની સાથે સરકારના " નશા મુક્તિ અભિયાન" ના વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ પણ વિદ્યાર્થીઓએ રજૂ કરેલ હતા. પ્રચંડ રાષ્ટ્રભાવના સાથે પોકારવામાં આવેલા "ભારત માતાકી જય" અને "વંદે માતરમ" જેવા નારાઓથી સમગ્ર કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું. સંસ્થાના ઇન્ચાર્જ આચાર્યશ્રી એસ જે ચૌહાણ સાહેબે પ્રસંગ ને અનુરૂપ પ્રવચન આપેલ હતું.
તથા વિદ્યાર્થીઓમાં "વસુધૈવ કુટુંબકમ" ની ભાવના જાગૃત કરવા મિકેનિકલ ના વ્યાખ્યાતા શ્રી નાનજી ચૌધરી સાહેબે "અખંડ ભારત" ની ભાવનાને આવરી લઈ પ્રસંગોપાત અને રસપ્રદ વ્યાખ્યાન આપેલ હતું.
સરકારી પોલીટેકનીક પાલનપુર સાથે જોડાયેલા તમામ વાલીઓ વિદ્યાર્થીઓ અને સમગ્ર ભારતવાસીઓને 80 માં સ્વતંત્રતા દિવસ પર ખુબ ખુબ શુભેચ્છાઓ🇮🇳🇮🇳🇮🇳❤❤❤💐🙏

સરકારી પોલીટેકનીક પાલનપુર ખાતે GTU  ની માર્ગદર્શિકા પ્રમાણે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે  બે અઠવાડિયાના ઇન્ડક્શન પ્રોગ્...
08/08/2026

સરકારી પોલીટેકનીક પાલનપુર ખાતે GTU ની માર્ગદર્શિકા પ્રમાણે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે બે અઠવાડિયાના ઇન્ડક્શન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સંસ્થાના ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્થા તથા તેમાં આવેલા જુદા જુદા ડિપાર્ટમેન્ટ વિશે માહિતી આપવામાં આવેલ હતી.
સંસ્થાના અને બહારથી આમંત્રિત કરવામાં આવેલ એક્સપર્ટ દ્વારા વ્યસન મુક્તિ , સ્પોર્ટ્સ એન્ડ યોગા, કોમ્યુનિકેશન સ્કીલ , કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી વગેરે જેવા જુદા જુદા વિષય પર માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
પ્રોગ્રામના સમાપન સમયે વિદ્યાર્થીઓએ પોતાના રસપ્રદ ફીડબેક આપ્યા હતા, તથા વિવિધ ખાતાના વડાઓએ વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ લઈ જીવનમાં આગળ વધવા વિશે માર્ગદર્શન તથા સલાહ આપી હતી.
સરકારી પોલીટેકનીક પરિવાર પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓનું હૃદય પૂર્વક સ્વાગત કરે છે, અને તેઓ જીવનમાં એક સફળ એન્જિનિયર તથા ઉમદા વ્યક્તિ બને તેવી શુભેચ્છાઓ પાઠવે છે. તમામ વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે સંસ્થા કટિબદ્ધ છે. 💐

One more chance for Diploma Admission in Government and Grant in Aid Institutes
04/08/2026

One more chance for Diploma Admission in Government and Grant in Aid Institutes

*Participation in Nasha Mukt Yuva for Viksit Bharat – Sankalp Abhiyan on 2nd August 2026* Government Engineering College...
02/08/2026

*Participation in Nasha Mukt Yuva for Viksit Bharat – Sankalp Abhiyan on 2nd August 2026* Government Engineering College, Palanpur

Address

Opp. Malan Darwaja, Ambaji Road
Palanpur
385001

Opening Hours

Monday 10:30am - 6:10am

Alerts

Be the first to know and let us send you an email when Government Polytechnic, Palanpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category