22/06/2026
તમામ વાલીશ્રી,
નમસ્કાર!
આમંત્રણપત્રિકા સંદર્ભે આપ સૌ વાલીશ્રીઓને આવતીકાલ તા.23મીને મંગળવારના રોજ સવારે 8:00 વાગે આપણા નાના બાળ ભૂલકાંઓના શાળાપ્રવેશ મહોત્સવમાં પધારવા શાળા પરિવાર તરફથી આપને હાર્દિક આમંત્રણ છે,
તો આપ સૌને આપણા નાના બાળ ભુલકાંઓને આશીર્વાદ પાઠવવા જરૂર પધારવા વિનંતી છે🙏🙏🙏