Orbit Smart School

Orbit Smart School Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Orbit Smart School, School, Shantvan Residency , Near Atodara Chokdi , Orbit Circle, Olpad.

05/09/2025

ઓરબીટ સ્માર્ટ સ્કૂલ, અટોદરામાં અનોખી રીતે ઉજવાય રક્ષાબંધનઅટોદરાની ઓરબીટ સ્માર્ટ સ્કૂલ ખાતે બાલભવનથી ધોરણ 12 સુધીના તમામ ...
08/08/2025

ઓરબીટ સ્માર્ટ સ્કૂલ, અટોદરામાં અનોખી રીતે ઉજવાય રક્ષાબંધન

અટોદરાની ઓરબીટ સ્માર્ટ સ્કૂલ ખાતે બાલભવનથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ રક્ષાબંધન પર્વને સર્જનાત્મકતા અને લાગણી સાથે અનોખી રીતે ઉજવ્યો. તહેવારની ઉજવણીમાં સૌએ ભાઈ-બહેનના પ્રેમ, એકતા અને સંસ્કારના સંદેશને જીવંત બનાવતા માનવ આકૃતિ દ્વારા વિશાળ રાખડી તૈયાર કરી, જે સમગ્ર કેમ્પસનું આકર્ષણ બની રહી.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ, ત્યારબાદ શિક્ષકમંડળે રક્ષાબંધનનો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ સમજાવ્યું. વિદ્યાર્થીઓએ વિવિધ રંગોના વસ્ત્રો પહેરીને પોતાની સ્થાન વ્યવસ્થા એવી રીતે કરી કે ઉપરથી જોતા સ્પષ્ટ રાખડીનો આકાર દેખાય. આ માનવ રાખડી માત્ર કળાત્મક રજૂઆત ન રહી, પરંતુ એકતા, સ્નેહ અને પરસ્પર રક્ષણનો જીવંત સંદેશ બની ગઈ.

નાનકડાં બાળકોથી લઈને મોટા વિદ્યાર્થીઓ સુધી, સૌએ રાખડી બાંધી અને શુભેચ્છાઓ પાઠવીને તહેવારની મીઠાશમાં વધારો કર્યો. સમગ્ર દિવસ સ્કૂલ પ્રેમ, આનંદ અને સંસ્કારની ભાવનાથી ગુંજી ઉઠી.

07/08/2025
               💪
06/08/2025

💪

Address

Shantvan Residency , Near Atodara Chokdi , Orbit Circle
Olpad
394130

Website

Alerts

Be the first to know and let us send you an email when Orbit Smart School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category