Vidya Varso - Alumni Association

Vidya Varso - Alumni Association Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vidya Varso - Alumni Association, School, Smt M. M bhakta highschool Netrang, Netrang.

આ પેજ શ્રીમતી એમ.એમ. ભક્ત હાઇસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યો છે.
અમારો ઉદ્દેશ:
•પૂર્વ વિદ્યાર્થીઓને જોડવું
•શાળાના વિકાસમાં સહયોગ
•વર્તમાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન
•શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ

આજ રોજ નર્મદા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર શ્રી નીરકુમાર વસાવા સાહેબ એ પોતાની શાળાની મુલાકાત લીધી. જેઓ શ્રીમતી એમ.એમ.ભક્ત હ...
04/02/2026

આજ રોજ નર્મદા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર શ્રી નીરકુમાર વસાવા સાહેબ એ પોતાની શાળાની મુલાકાત લીધી.

જેઓ શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી છે અને તેઓ શ્રી એ વર્ષ 1987 ધોરણ 12 HSC પરીક્ષામાં શાળા માં પ્રથમ ક્રમ મેળવી શાળા અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું હતું.

આજે શાળાની મુલાકાત લઈ સાહેબ ખુબ આનંદિત અને ઉત્સાહિત થયા.
શાળા સાથે જોડાયેલી જૂની યાદો તાજી કરી...
શાળા ની મુલાકાત બદલ સાહેબ આપનો આભાર....









This is the painted building of our high school.
27/01/2026

This is the painted building of our high school.

Address

Smt M. M Bhakta Highschool Netrang
Netrang
393130

Alerts

Be the first to know and let us send you an email when Vidya Varso - Alumni Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category