S.S.Netra Highschool, Netra

S.S.Netra Highschool, Netra s.s netra highschool

શ્રી સારસ્વતમ્ સંચાલિત નેત્રા હાઇસ્કુલના તમામ વિદ્યાર્થીઓએ અને સ્ટાફગણે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત  મહાન રાષ્ટ્રની ઉન્ન...
30/10/2023

શ્રી સારસ્વતમ્ સંચાલિત નેત્રા હાઇસ્કુલના તમામ વિદ્યાર્થીઓએ અને સ્ટાફગણે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત મહાન રાષ્ટ્રની ઉન્નતી માટે સહભાગી બનવા શપથ લીધી હતી.

21/10/2023
20/10/2023

શ્રી સારસ્વતમ્ સંચાલીત નેત્રા હાઈસ્કૂલમાં નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.

શ્રી સારસ્વતમ્ સંચાલીત નેત્રા હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ માનનીય વડાપ્રધાનશ્રીના વરદહસ્તે યોજાનાર લોકાપૅણ અને ખાતમૂહુર્ત કાર...
27/09/2023

શ્રી સારસ્વતમ્ સંચાલીત નેત્રા હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ માનનીય વડાપ્રધાનશ્રીના વરદહસ્તે યોજાનાર લોકાપૅણ અને ખાતમૂહુર્ત કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળયું.

રિદ્ધિ-સિદ્ધિ કે તુમ દાતા,દિન દુઃખિયો કે ભાગ્ય વિધાતા.🙏 ગણેશચતુર્થીની શુભકામના 🙏
19/09/2023

રિદ્ધિ-સિદ્ધિ કે તુમ દાતા,
દિન દુઃખિયો કે ભાગ્ય વિધાતા.
🙏 ગણેશચતુર્થીની શુભકામના 🙏

14/09/2023

શ્રી સારસ્વતમ્ સંચાલિત નેત્રા હાઈસ્કૂલમાં આજરોજ હિન્દીદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમની બધી જ કૃતિઓ હિન્દી ભાષામાં જ રજૂ કરી હતી.

17/08/2023

શ્રી સારસ્વતમ્ સંચાલિત નેત્રા હાઈસ્કૂલ પરિવાર અને ગામના આગેવાનો દ્વારા શાળાના આચાર્ય શ્રી અભેસિંહ પલાણીયા અને શાળાના શિક્ષિકા શ્રી દર્શનાબેન શિહોરાનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Address

Netra

Website

Alerts

Be the first to know and let us send you an email when S.S.Netra Highschool, Netra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category