Desai K.K.Sarvajanik High School, Dhamdachha

Desai K.K.Sarvajanik High School, Dhamdachha Desai K.K.Sarvajanik High School, Dhamdachha is a public school established in 1962 run by Dhamdachh

16/05/2026
14/05/2026
23/04/2025

World Book Day....

Educational Visit to Samir Farm and Nursery Ambhetaunder Vocational Trade Agriculture...Desai Kalidas Kunvarji Sarvajani...
03/01/2025

Educational Visit to Samir Farm and Nursery Ambheta
under Vocational Trade Agriculture...
Desai Kalidas Kunvarji Sarvajanik High School, Dhamdachha

ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા 'પહેલી રોટલી ગાય'ને પ્રોજેક્ટની શરૂઆત...અત્રે ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ, ધમડાછા સંચાલિત દ...
04/01/2024

ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા 'પહેલી રોટલી ગાય'ને પ્રોજેક્ટની શરૂઆત...

અત્રે ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ, ધમડાછા સંચાલિત દેસાઈ કે.કે. લસાર્વજનિક હાઈસ્કૂલ, એસ.એમ.આર.વશી પ્રાથમિક વિદ્યામંદિર અને એમ.જી.વશી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નવસારીના પ્રીત ફાઉન્ડેશનના સહયોગથી 'પહેલી રોટલી ગાય'ને પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે એક-એક રોટલી ગૌશાળા અને પાંજરાપોળની ગાયોના નિભાવ માટે દાનમાં આપવામાં આવે છે. નવસારીના પ્રીત ફાઉન્ડેશનના પ્રીતિબેનની પહેલને શિક્ષણ મંડળ દ્વારા આવકારવામાં આવી હતી અને સંચાલક મંડળ દ્વારા સંચાલિત તમામ શાળાના આશરે ૧૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૭૦ જેટલા સ્ટાફમિત્રો આ પ્રોજેક્ટમાં સહભાગી થયા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દર બુધવારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અને સ્ટાફ દ્વારા એક રોટલી ગાયોના નિભાવ માટે આપવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત ધમડાછા વિભાગ શિક્ષણ મંડળના પ્રમુખ શ્રી અનિલભાઈ વશીએ ઉમદા કાર્યને વધાવીને પોતાની સમીર ફાર્મ એન્ડ નર્સરી તરફથી ગાયોના નિભાવ માટે ઘાસચારો આપવાની ઓફર કરીને પોતાનો ઉત્તમ સહયોગ આપવાની પ્રતિબંધ તથા દર્શાવી હતી. આ પ્રસંગે ધમડાછા વિભાગ શિક્ષણ મંડળના પ્રમુખ અનિલભાઈ વશી, મંત્રી પ્રવીણભાઈ વશી, વિજ્ઞાન પ્રવાહના સલાહકાર વિનોદભાઈ બી.નાયક, આચાર્ય અશ્વિનભાઈ પટેલ, આચાર્યા શંતુબેન નાયક અને આચાર્યા અનીસાબેન શેખ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

04/01/2024

ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ સંચાલિત શાળાઓમાં ' પહેલી રોટલી ગાયને ' પ્રોજેક્ટની શરૂઆત....

Address

At/Dhamdachha, Ta/Gandevi
Navsari
396310

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 8am - 11am

Telephone

+919913161962

Website

Alerts

Be the first to know and let us send you an email when Desai K.K.Sarvajanik High School, Dhamdachha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Desai K.K.Sarvajanik High School, Dhamdachha:

Shortcuts

Share

Category