15/08/2026
On 15 August 2026, 80th Independence Day was celebrated at the premises of Manav Kalyan Trust, Navsari. The flag-hoisting ceremony was conducted by Shri Dharmeshbhai Bhimbhai Patel, Member of the Standing Committee of Navsari Municipal Corporation and former President of Vijalpore Municipality.
On this occasion the dignitaries, trustees, staff members, alumni and students present at the event joined together in singing the National Anthem conveying a strong message of patriotism and national unity.
As part of the celebration the differently-abled children presented a patriotic performance that beautifully reflected their love for the nation. The performance was warmly appreciated by everyone present who applauded the children and praised their confidence, talent and enthusiasm.
તા. 15-08-2026 ના રોજ માનવ કલ્યાણ ટ્રસ્ટ-નવસારીના પટાંગણમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ધ્વજવંદન વિધિ શ્રી ધર્મેશભાઈ ભીમભાઈ પટેલના (નવસારી મહાનગરપાલિકા, સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય તથા વિજલપોર નગરપાલિકાના ભુતપૂર્વ પ્રમુખ) વરદ હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવો, ટ્રસ્ટીઓ, કર્મચારીઓ તથા બાળકોએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું અને રાષ્ટ્રપ્રેમ તથા એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમને અનુરૂપ દેશભક્તિ ઉજાગર કરતી કૃતિ દિવ્યાંગ બાળકો દ્વારા રજુ કરવામાં આવી હતી. બાળકોની આ કૃતિને નિહાળી ઉપસ્થિત સૌએ હર્ષભેર વધાવી હતી અને તેમના આત્મવિશ્વાસ અને પ્રતિભાની પ્રશંસા કરી હતી.