04/09/2026
નમસ્તે મિત્રો
સંગીત શાળામાં સંગીત શિક્ષાની તાલીમ લઈ રહેલ વિદ્યાર્થી ઘ્વેન પટેલ પ્રાર્થના સ્વરૂપે સ્વર અને લય સાથે ગાયન ની એક પ્રયત્નશીલ રજૂઆત કરીયે છીએ આપ Video નિહાળી આપનો અભિપ્રાય આપી Video share કરી બાળક ને પ્રોત્સાહિત કરશો એવી આશા સહ આભાર 🤝