ABVP Navsari

Directions Website Contact the school

ABVP Navsari Official Page of Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) Navsari District

આજ રોજ ABVP Navsari દ્વારા નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના Girls હોસ્ટેલના મેસમાં ભોજન તથા ખાધ પદાર્થોની ગુણવત્તા અને સ્...
29/09/2026

આજ રોજ ABVP Navsari દ્વારા નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના Girls હોસ્ટેલના મેસમાં ભોજન તથા ખાધ પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા બાબતે ચકાસણી કરવામાં આવી.

  દ્વારા ગણદેવી નગરની કારોબારીની ઘોષણા કરવામાં આવી.વિદ્યાર્થી હિત, સંગઠન શક્તિ અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે ગણદેવી નગરમ...
28/09/2026

દ્વારા ગણદેવી નગરની કારોબારીની ઘોષણા કરવામાં આવી.

વિદ્યાર્થી હિત, સંગઠન શક્તિ અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે ગણદેવી નગરમાં ABVP વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ...💐🚩

ABVP નવસારી દ્વારા નવસારી નગરની 2026-27ની નુતન કારોબારીની ઘોષણા કરવામાં આવી.નવસારી નગરમાં વિદ્યાર્થી હિત, રાષ્ટ્રહિત અને...
24/09/2026

ABVP નવસારી દ્વારા નવસારી નગરની 2026-27ની નુતન કારોબારીની ઘોષણા કરવામાં આવી.
નવસારી નગરમાં વિદ્યાર્થી હિત, રાષ્ટ્રહિત અને સંગઠનના કાર્યને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે નુતન કારોબારીની ઘોષણા કરવામાં આવી.
જ્ઞાન • ચારિત્ર • એકતા
છાત્રશક્તિ • રાષ્ટ્રશક્તિ
🚩 અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – નવસારી

વિદ્યાર્થી હિતનું નામ અને ખંડણી માંગવી NSUI નું કામ!સ્વામિનારાયણ સંસ્થા પાસે ₹25 લાખની માગણી અને ન આપે તો સંસ્થા બંધ કરા...
08/09/2026

વિદ્યાર્થી હિતનું નામ અને ખંડણી માંગવી NSUI નું કામ!

સ્વામિનારાયણ સંસ્થા પાસે ₹25 લાખની માગણી અને ન આપે તો સંસ્થા બંધ કરાવવાની ખુલ્લી ધમકી. શું આ જ છે NSUI નો અસલી ચહેરો? છાત્રોના હિતના નામે હવે માત્ર વસૂલીનો ખેલ!

ABVP નવસારી દ્વારા વર્ષ 2026-27 માટે વાંસદા નગરની નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી. 🚩
25/08/2026

ABVP નવસારી દ્વારા વર્ષ 2026-27 માટે વાંસદા નગરની નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી. 🚩

ABVP Punjab organised a massive Vidhan Sabha Gherao in Chandigarh, with scores of students from across the state protest...
06/08/2026

ABVP Punjab organised a massive Vidhan Sabha Gherao in Chandigarh, with scores of students from across the state protesting against the persistent paper leaks, the deteriorating law and order situation, and the alarming condition of Punjab's education system.

The protesters demanded immediate action on these issues and called for the resignation of Education Minister Harjot Singh Bains, holding him accountable for repeated failures that have put the future of Punjab's students at risk.

The protest was led in the presence of Dr. Virender Singh Solanki, National General Secretary of ABVP, Aditya Tatiyar, National Secretary of ABVP, and Gaurav Sohal, President of the Panjab University Students' Council.

A massive protest was spearheaded by the ABVP in Hubballi, Karnataka North, where demonstrators gathered to demand justi...
06/08/2026

A massive protest was spearheaded by the ABVP in Hubballi, Karnataka North, where demonstrators gathered to demand justice for candidates impacted by the irregularities in the Police Constable recruitment examination.

Urging the government to take strict action, the protesters demanded an extensive CBI investigation into the Karnataka Public Service Commission (KPSC) scam. Additionally, they pressed for the immediate, permanent filling of vacant teaching posts across the state and urged authorities to expedite and finalize all pending recruitment processes to secure employment opportunities for eligible candidates without further delay.

अखिल भारतीय विद्यार्थी परिषद, झारखंड प्रदेश के रांची महानगर द्वारा JPSC एवं JSSC परीक्षाओं में पेपर लीक, परीक्षा व्यवस्थ...
06/08/2026

अखिल भारतीय विद्यार्थी परिषद, झारखंड प्रदेश के रांची महानगर द्वारा JPSC एवं JSSC परीक्षाओं में पेपर लीक, परीक्षा व्यवस्था में हुई अनियमितताओं तथा युवाओं के भविष्य के साथ हो रहे खिलवाड़ के विरोध में विद्यार्थी आक्रोश मार्च निकालकर झारखंड के मुख्यमंत्री हेमंत सोरेन का पुतला दहन करते हुए जोरदार प्रदर्शन किया गया।

The Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP), Karnataka, is protesting in Bengaluru to demand a CBI probe into the KPSC...
06/08/2026

The Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP), Karnataka, is protesting in Bengaluru to demand a CBI probe into the KPSC corruption scandal.

The student organization had previously issued an ultimatum to the state government to hand over the investigation to the CBI by August 4, warning that failure to do so would result in an indefinite strike.

Address

Guruji Smruti, Junathana
Navsari
396445

Alerts

Be the first to know and let us send you an email when ABVP Navsari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to ABVP Navsari:

Shortcuts

Share

Category