09/04/2020
ડો. રીનાબા અનિરૂદ્ધસિંહ ચુડાસમા ( રોજકા (ધંધુકા) - India હાલે વર્જિનિયા - USA ) પોતાના અનુભવો #કોરોના સામે લડવા શુ કાળજી (તકેદારી) રાખવી એ વિશે સૂચન કરી રહયા છે..
#કોરોના સામે તકેદારી રાખવા આ વીડિયો જરૂર સાંભળજો
" ઘર મા રહીએ.. સુરક્ષિત રહીએ "
" આવો સાથે મળીને #કોરોના મહામારીને #વિશ્વમાથી મિટાવીએ "