Maharshi Dayanand Smarak Gurukul Supa

Maharshi Dayanand Smarak Gurukul Supa Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Maharshi Dayanand Smarak Gurukul Supa, School, Gurukul Supa, Navsari.

21/01/2025
    ગુરુકુલ સુપા પ્રવેશ પ્રારંભ ધોરણ ૧ થી ૧૨ ગુજરાતી માધ્યમ ધોરણ ૧ થી ૧૦ અંગ્રેજી માધ્યમ
13/02/2024


ગુરુકુલ સુપા પ્રવેશ પ્રારંભ
ધોરણ ૧ થી ૧૨ ગુજરાતી માધ્યમ
ધોરણ ૧ થી ૧૦ અંગ્રેજી માધ્યમ

વર્ષ ૨૦૨૩-૨૦૨૪ધોરણ ૧ - ૧૨ ગુજરાતી માધ્યમ પ્રવેશ કાર્ય પ્રારંભ .......                     Year 2023-2024 From Std 1st - ...
06/03/2023

વર્ષ ૨૦૨૩-૨૦૨૪
ધોરણ ૧ - ૧૨ ગુજરાતી માધ્યમ પ્રવેશ કાર્ય પ્રારંભ .......
Year 2023-2024
From Std 1st - 10th English Medium Admission Open.........

12/02/2023

ऋषि वर देवसा नहीं पहले हुआ
आंधियों में दिया दीप वैदिक जला
हो -हो -हो
बड़ी ही गहरी सोच में था
सच्चे शिव की खोज में था
आशान्वित भंवरा बंद
अधखिले सरोज में था
ज्ञान का उदय भान हुआ
पूरा बस अरमान हुआ
गुरु विरजानंद से आत्मिक
कल्याण हुआ।
चंद्र पूनम का उगा गई अमावस निशा
हो--हो-हो-----+(१)
विश्व पर उपकार किया
वेदों का उद्धार किया
विश्व के जगाने को
दयानंद तैयार किया।
लौंग दक्षिणा में लाए
नेत्र गुरु के भर आए
मन मेरा दयानंद तुझसे
कुछ और ही चाहे।
अपने श्रेष्ठ शिष्य को दिया मंतव्य बता
हो-हो-हो-हो-----++(२)
गुरुवर को यह वचन दिया
अपना सारा जीवन दिया
वैदिक संस्कृति बचाने को
सर्वस्व अर्पण किया
पुनर वेदों का प्रकाश किया
अविद्या का नाश किया
अनेकों बार पौराणिक
पंडितों से शास्त्रार्थ किया।
ऋषिवर का सवाल कोई हल ना कर सका ।हो-हो---ह़ो-हो-----+++(३)
अखंड ब्रह्मचारी था
पूर्ण वेदाचारी था
करने उद्धार आया।
अशिक्षित ,विधवा नारी का
सत्य पथ से नहीं रुका
धन बल आगे नहीं झुका
अनिल दत्त विष देने वाले
को भी कर दिया था क्षमा
पूरे विश्व में दीया नाद वैदिक बजा हो ---ह़ो-हो-हो-हो-----++++(४)
----------------------+++-----+
योगीराज महर्षि दयानंद सरस्वती महाराज जी के २००वे जन्म दिवस पर सारे विश्व को हार्दिक शुभकामनाएं

રમશે ગુરુકુલ જીતશે ગુરુકુલ....ગુરુકુલમાં શાળાકીય રમત ગમતનો લાંબા અંતરાલ બાદ પુન: પ્રારંભ.....શાળાકીય સ્પર્ધામાં ભાગ લેતા...
11/01/2023

રમશે ગુરુકુલ જીતશે ગુરુકુલ....
ગુરુકુલમાં શાળાકીય રમત ગમતનો લાંબા અંતરાલ બાદ પુન: પ્રારંભ.....
શાળાકીય સ્પર્ધામાં ભાગ લેતા ગુરુકુલનાં વિદ્યાર્થીઓ
ભાઠલા ગામે કબડ્ડી તથા વાેલીબોલમાં ભાગ લીધો...
વોલીબોલમાં સેમીફાઇનલ સુધી પહોંચ્યા....
કબડ્ડીમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા....

Vacancies For       Science    Teacher
30/05/2022

Vacancies For

Science

Teacher

An uncontested elections @ Gurukul Supa. એક બિનહરીફ ચૂંટણી @ ગુરુકુલ સુપા.વિવાદ, વિરોધ અથવા પડકાર વિના; નિર્વિવાદ બિનહરી...
13/05/2022

An uncontested elections @ Gurukul Supa.
એક બિનહરીફ ચૂંટણી @ ગુરુકુલ સુપા.
વિવાદ, વિરોધ અથવા પડકાર વિના; નિર્વિવાદ બિનહરીફ, ચૂંટણી પૂર્ણ થઈ. આ આદરણીય સંસ્થાના હિતમાં જેમણે તેમના ફોર્મ પાછા ખેંચ્યા તેમનો વિશેષ આભાર. આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મળેલ તમામ તરફેણની પ્રશંસા કરવામાં આવે છે.
રિટર્નિંગ ઓફિસર તરીકેની ધીરજ અને યોગદાન બદલ શ્રી જસુભાઈ નાયક અને શ્રી ધર્મેશ કાપડિયાનો આભાર.
આભાર ! આભાર ! આભાર !

13/05/2022

An uncontested elections @ Gurukul Supa.
એક બિનહરીફ #ચૂંટણી @ #ગુરુકુલ સુપા.
#વિવાદ, #વિરોધ અથવા #પડકાર વિના; #નિર્વિવાદ #બિનહરીફ, ચૂંટણી પૂર્ણ થઈ.
ગુરુકુલ પ્રેમી સજ્જનોને ખુભ ખુભ આભાર
इन्द्र श्रेष्ठानि द्रविणानि धेहि चित्तिम् दक्षस्य सुभगत्वमस्मे।
पोषम् रयिणामरिष्टिम् तनूनां स्वाद्मानं
वाच: सुदिनत्वमह्नाम्।।
(ऋग्0 2/21/6)
अर्थात्...
हे #इन्द्र परमेश्वर्य के भण्डार प्रभो ! #अस्मै हमारे लिए #श्रेष्ठानि उत्तम #द्रविणानि धन #दक्षस्य नैपुण्य और बल की #चित्तिम् प्रसिद्धि #सुभगत्वम् सौभाग्य #रयिणाम् ऐश्वर्यों की #पोषम् पुष्टि #तनूनाम् शरीरों की #अरिष्टिम निरोगता #वाचःस्वाद्मानम् वाणी की मधुरता #अह्नाम् दिनों की #सुदिनत्वम् शोभनता #धेहि प्रदान करे |

અમે કુમાર વિદ્યાર્થીઓના માતા-પિતાને ફરી એક વાર આગ્રહ કરીએ છીએ કે તેઓ નવસારી જિલ્લા ની પૂર્ણા નદીના કિનારે, ૩૩ એકર જમીનમા...
02/05/2022

અમે કુમાર વિદ્યાર્થીઓના માતા-પિતાને ફરી એક વાર આગ્રહ કરીએ છીએ કે તેઓ નવસારી જિલ્લા ની પૂર્ણા નદીના કિનારે, ૩૩ એકર જમીનમાં ફેલાયેલા અમારા વિશાળ કેમ્પસની મુલાકાત લે.
અમારી 98 વર્ષ જૂની મહર્ષિ દયાનંદ સરસ્વતીની વિચારધારા અને સિદ્ધાંત પર આધારીત એક રેસિડેન્શિયલ સ્કૂલ (શિક્ષણ સંકુલ) છે, જ્યાં અમે માત્ર બૌદ્ધિક જ નહીં પરંતુ એક સારા અને મજબૂત નાગરિકનું નિર્માણ કરવા માટે નૈતિક અને આધ્યાત્મિક જ્ઞાન નું પણ સિંચન કરીયે છીએ,
પ્રવેશ ચાલુ:- ધોરણ I થી XII, ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ.
Please visit our website, click the below link.
http://gurukulsupa.org/

અમે સહુ વાલીઓને તમારા દીકરાઓને અન્ય શાળાઓ માં પ્રવેશ મેળવો એ પહેલા, અમારી સંસ્થા ની મુલાકાત લેવા માટે આગ્રહ ભર્યું આમંત્...
07/04/2022

અમે સહુ વાલીઓને તમારા દીકરાઓને અન્ય શાળાઓ માં પ્રવેશ મેળવો એ પહેલા, અમારી સંસ્થા ની મુલાકાત લેવા માટે આગ્રહ ભર્યું આમંત્રણ છે. અમારી સંસ્થા માં હોસ્ટેલ સુવિધા સાથેની શાળા છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત સંસ્કાર અને આધ્યાત્મ નું સિંચન કરવામાં આવે છે.

  For   #
07/04/2022

For #

Address

Gurukul Supa
Navsari
396418

Website

Alerts

Be the first to know and let us send you an email when Maharshi Dayanand Smarak Gurukul Supa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category