B N Tata Girls Highschool, Navsari.

B N Tata Girls Highschool, Navsari. "EDUCATION IS THE ABILITY TO LISTEN TO ALMOST ANYTHING WITHOUT LOSING YOUR TEMPER OF SELF-CONFIDENCE."

વર્ષ ૨૦૨૫-૨૬ ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહ પરિણામ માં બાઈ નવાજઆઈ તાતા ગર્લ્સ હાઈસ્કૂલ નવસારીના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મે...
04/05/2026

વર્ષ ૨૦૨૫-૨૬ ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહ પરિણામ માં બાઈ નવાજઆઈ તાતા ગર્લ્સ હાઈસ્કૂલ નવસારીના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૧૦૦%
A1 ગ્રેડમાં કુલ ૩ વિદ્યાર્થીનીઓ અને A2 માં કુલ 8 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે.
આ પરિણામ બદલ તમામ તેજસ્વી વિદ્યાર્થીનીઓ અને સમર્પિત શિક્ષણગણને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.

“રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ અને શાળાકીય રમત સ્પર્ધામાં બાઈ નવાજબાઈ તાતા ગર્લ્સ હાઈસ્કૂલ, નવસારીનો સંપૂર્ણ રાજ્યમાં કુલ 21...
30/04/2026

“રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ અને શાળાકીય રમત સ્પર્ધામાં બાઈ નવાજબાઈ તાતા ગર્લ્સ હાઈસ્કૂલ, નવસારીનો સંપૂર્ણ રાજ્યમાં કુલ 21 મેડલ સાથે શ્રેષ્ઠ સિદ્ધિ 🎊

(ભણતર સાથે બાળકો માં રહેલા ટેલન્ટ ને બહાર લાવવા માટે શાળા ની અથાગ મેહનત)

✨ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ ચાલું  છે! 📚તમારા બાળકને ઉજ્જવળ ભવિષ્યની ભેટ આપો. 🌟✅ અનુભવી શિક્ષકો✅ સર્વાંગી વિકાસ✅ સલામત વાતાવરણ...
30/04/2026

✨ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ ચાલું છે! 📚

તમારા બાળકને ઉજ્જવળ ભવિષ્યની ભેટ આપો. 🌟
✅ અનુભવી શિક્ષકો
✅ સર્વાંગી વિકાસ
✅ સલામત વાતાવરણ
રાહ ન જુઓ—[આજે જ નોંધણી કરાવો!]

હાર્ટફુલનેસ કોમનવેલ્થ નિબંધ સ્પર્ધા-2025 માં બાઈ નવાજબાઈ તાતા ગર્લ્સ હાઇસ્કૂલ નવસારીનું ગૌરવ.            હાર્ટફુલનેસ એજ્...
13/03/2026

હાર્ટફુલનેસ કોમનવેલ્થ નિબંધ સ્પર્ધા-2025 માં બાઈ નવાજબાઈ તાતા ગર્લ્સ હાઇસ્કૂલ નવસારીનું ગૌરવ.

હાર્ટફુલનેસ એજ્યુકેશન ટ્રસ્ટ તથા શ્રી રામચંદ્રમિશન કોમનવેલ્થના સહયોગથી ગ્લોબલ હાર્ટફુલનેસ નિબંધ સ્પર્ધા-2025 નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બાઈ નવાજબાઈ તાતા ગર્લ્સ હાઇસ્કૂલ નવસારી 44 જેટલા વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષામાં ગ્લોબલ હાર્ટફુલનેસ વિષયના અનુસંધાને શાળાના ભાષા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો.
શાળાને ભાગ લેવા બદલ પ્રશસ્તિપત્ર, શાળાના આચાર્યશ્રીને પ્રશંસાપત્ર અને તમામ 44 વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
શાળાને ગૌરવ અપાવવા બદલ તમામ વિદ્યાર્થીઓ અને એમને માર્ગદર્શન આપનાર ભાષા શિક્ષકો, શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવાર અભિનંદન પાઠવે છે

'પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી' પ્રોજેક્ટમાં બાઈ નવાજબાઈ તાતા ગર્લ્સ હાઈસ્કૂલ (પ્રાથમિક અને માધ્યમિક વિભાગ) એ સમગ્ર જીલ્...
02/02/2026

'પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી' પ્રોજેક્ટમાં બાઈ નવાજબાઈ તાતા ગર્લ્સ હાઈસ્કૂલ (પ્રાથમિક અને માધ્યમિક વિભાગ) એ સમગ્ર જીલ્લાની 23 શાળાઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પર્યાવરણ પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Admission Open
22/01/2026

Admission Open

अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम ।तस्मात्कारुण्यभावेन रक्षस्व परमेश्वर ।।अर्थात आपके सिवा मेरे और कोई आधार नहीं , हम आप...
16/08/2025

अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम ।
तस्मात्कारुण्यभावेन रक्षस्व परमेश्वर ।।

अर्थात आपके सिवा मेरे और कोई आधार नहीं , हम आपके शरणागत हैं । अतः हे परमेश्वर अपनी करुणा बरसा कर मेरी रक्षा करें !

હે કૃષ્ણ ! અમારી શાળાના બાળકો તેમજ પરિવાર, શાળા શિક્ષક પરિવાર ટ્રસ્ટી મંડળ તેમજ અમારા શાળા પરિવારના તમામ હિતેચ્છુઓને સ્વસ્થ આરોગ્ય, પ્રગતિ અને ઉત્તમ જીવનની પ્રાપ્તિ કરાવજો.

#નવસારી

14/08/2025

Tiranga Yatra, Navsari Taluka Deo Navsari SP Navsari Dpeo Navsari

29/12/2024
કેટલીક વીતેલી પણ યાદગાર ક્ષણો...એક શાળા અને શિક્ષકના કૌશલ્યની અભિવ્યક્તિ છે બાળકનું નિર્ભીક, સત્યપથી, સદાચરણી બનવું... શ...
29/12/2024

કેટલીક વીતેલી પણ યાદગાર ક્ષણો...

એક શાળા અને શિક્ષકના કૌશલ્યની અભિવ્યક્તિ છે બાળકનું નિર્ભીક, સત્યપથી, સદાચરણી બનવું... શ્રી સયાજી વૈભવ લાયબ્રેરી દ્વારા યોજાતા 'મને ગમતું પુસ્તક' વાર્તાલાપમાં શાળાની વિદ્યાર્થીનીનું ઉત્સાહી વક્તવ્ય શાળાની છબી નિખારે છે.
Thank you navsari.

તારીખ - 19/9/2024 ના રોજ નવસરીજિલ્લા નો કલાઉત્સવ યોજાયો હતો,જેમાં આપણી શાળા ની ધોરણ -7 ની વિધાર્થી ની પઠાણ રાફીયા સંગીત ...
21/09/2024

તારીખ - 19/9/2024 ના રોજ નવસરીજિલ્લા નો કલાઉત્સવ યોજાયો હતો,જેમાં આપણી શાળા ની ધોરણ -7 ની વિધાર્થી ની પઠાણ રાફીયા સંગીત ગાયન સ્પર્ધામાં તેમજ ધોરણ -8 ની પટેલ જેની ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિજેતા બને છે,તેમજ હવે પછી તાલુકા કક્ષા એ પ્રતિનિધિત્વ કરશે તે બદલ શાળા ના આચાર્ય શ્રી તેમજ શિક્ષક ગણ તેમને શુભેચ્છા પાઠવે છે.

Address

Navsari
396445

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 7am - 11am

Telephone

+919427516328

Website

Alerts

Be the first to know and let us send you an email when B N Tata Girls Highschool, Navsari. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to B N Tata Girls Highschool, Navsari.:

Shortcuts

Share

Category