Jay Vankal Institute Of Education

Jay Vankal Institute Of Education Pure Education .... we are dedicate to child, youth & students for them whole development ......

22/05/2025

भारत की अद्वितीय शक्ति और अपार सामर्थ्य से जुड़ी यह जानकारी हर भारतवासी को जाननी चाहिए।

15/04/2022
  SSC , HSC & Bcom નુ અમારું પરિણામ. • સુવિધા સાથે નુ શિક્ષણ એટલે જય વાંકલ ટ્યુશન. • ૧૩ વર્ષ થી સતત કાર્યરત.    #પ્રવેશ_...
01/04/2019



SSC , HSC & Bcom નુ અમારું પરિણામ.

• સુવિધા સાથે નુ શિક્ષણ એટલે જય વાંકલ ટ્યુશન.
• ૧૩ વર્ષ થી સતત કાર્યરત.

#પ્રવેશ_શરુ

આભાર અરવિંદ ભાઈ..!!તમે વધુ ને વધુ સફળ થાઓ તેવી પ્રભુ ને પ્રાર્થના..!!
23/03/2019

આભાર અરવિંદ ભાઈ..!!

તમે વધુ ને વધુ સફળ થાઓ તેવી પ્રભુ ને પ્રાર્થના..!!

• ધોરણ :- ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ બેંચ.• દરેક કોર્ષ નુ ઊંડાણ પુર્વક સમજ.• એક્ષપર્ટ શિક્ષક.• વિદ્યાર્થી દી...
18/03/2019

• ધોરણ :- ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ બેંચ.
• દરેક કોર્ષ નુ ઊંડાણ પુર્વક સમજ.
• એક્ષપર્ટ શિક્ષક.
• વિદ્યાર્થી દીઠ અલગ થી કોમપ્યુટર.
• AC classes.
• 13 વર્ષ નો અનુભવ.

કોર્ષ :-

▪️Basic Computer
▪️CCC ( સરકાર માન્ય )
▪️Tally ( With GST )
▪️Internet
▪️ Social Media

“આજે જ તમારું/તમારા બાળક નુ નામ રજીસ્ટર કરાવો.

 ांकल_गणेशोत्सव_2k18 • અમારા ગણેશોત્સવ મા પ્રથમ દિવસે મહેમાન Police inspector શ્રી પંડ્યા સાહેબ હતા.• આ ઉપરાંત મારા ગામ ...
15/09/2018

ांकल_गणेशोत्सव_2k18


• અમારા ગણેશોત્સવ મા પ્રથમ દિવસે મહેમાન Police inspector શ્રી પંડ્યા સાહેબ હતા.

• આ ઉપરાંત મારા ગામ રામપુરા ના બધા જ ભાઈ બહેનો અને વડીલો પણ હાજર રહ્યા હતા.

• ધોરણ:- ૧૧ ના વિદ્યાર્થીઓ દ્વાર પુજા આરતી નુ સંપુર્ણ આયોજન કરેલુ.

• અંતે પંડ્યા સાહેબ ને વિવેકાનંદ નુ #હાકલ પુસ્તક આપી અભિવાદન કરેલુ.

નોટ:- ગણેશોત્સવ નુ સંપુર્ણ આયોજન અમારા વિદ્યાર્થીઓ કરે છે.

         📖   💥  આજે દસમા ધોરણ નું પરિણામ આવ્યું જેમાં અમારા ક્લાસ મા બે ટોપર બન્ને બહેનો...📖 ૧. જાલાવાડી સાક્ષી વિજય ભાઈ...
28/05/2018

📖 💥


આજે દસમા ધોરણ નું પરિણામ આવ્યું જેમાં અમારા ક્લાસ મા બે ટોપર બન્ને બહેનો...

📖 ૧. જાલાવાડી સાક્ષી વિજય ભાઈ.
99.25 90.5% 👩‍🎓

📖 ૨. ઝા લક્ષ્મી ઉમેશ ભાઈ
98.83 89% 👩‍🎓

બન્ને બહેનો ના પરિવાર ને અભિનંદન. તેમના પરિવાર ને પણ અભિનંદન.💕🎁

 #પ્રવેશ_કાર્ય_શરુ..💕💕ધોરણ:- ૧૦ અને ૧૨ ના વિધાર્થીઓ માટે અગલ થી વેકેશન બેંચ...!!
27/03/2018

#પ્રવેશ_કાર્ય_શરુ..💕💕

ધોરણ:- ૧૦ અને ૧૨ ના વિધાર્થીઓ માટે અગલ થી વેકેશન બેંચ...!!

“બાળક નબળું છે તે વિચાર પાયા માથી જ ખોટો છે. બસ તેની આજૂ બાજૂ નું વાતાવરણ સકારાત્મક બનાવીને તેના વિચારો બદલવાની જ જરુર મ...
23/03/2018

“બાળક નબળું છે તે વિચાર પાયા માથી જ ખોટો છે. બસ તેની આજૂ બાજૂ નું વાતાવરણ સકારાત્મક બનાવીને તેના વિચારો બદલવાની જ જરુર માત્ર છે”
~ મહેશ પુરોહિત

ાર_અમારી_સંસ્થા_ની_મુલાકાત_અવશ્ય_લેવી

    #કોલેજ એટલે  #આખુ_વિશ્વ. કોલેજ કાળ મા લગભગ આખા વિશ્વ ના સાંપ્રાંતો નો અભ્યાસ થઈ જતો હોય છે. અને દ્રષ્ટી વિશાળ કરવા ન...
20/06/2017





#કોલેજ એટલે #આખુ_વિશ્વ. કોલેજ કાળ મા લગભગ આખા વિશ્વ ના સાંપ્રાંતો નો અભ્યાસ થઈ જતો હોય છે. અને દ્રષ્ટી વિશાળ કરવા નો મોકો યુવાનો ને મળતો હોય છે. પરંતુ જે રીત ના ટ્યુશનો આજે દિવસ ના ૬ - ૬ કલાક બેસાડી ને એક રીત ના ૧૦૦-૧૦૦ દાખલા કરાવે છે ત્યા કોલેજ નો આખો મતલબ ખતમ થઈ ને વાત ફક્ત માર્ક્સ પર આવી જાય છે....

કોલેજ ના ટ્યુશન મા ફક્ત અભ્યાસક્રમ પુરતા જ હોવા જોઈએ? શું વિષયો પર ચર્ચા કે ડિબેટ ના હોવી જોઈએ?
શું વર્તમાન પ્રવાહો પર ચર્ચા ના થવી જોઈએ? કે પછી એક રીત ના ૧૦૦ દાખલા????

જો એક રીત ના પાંચ દાખલા ગણી ને ઉડાણ પુર્વક ચર્ચા થી આવડી જાય તો ૧૦૦ દાખલા કેમ? ૧૦૦ દાખલા થી સમજાય કરતા ગોખાઈ જાય છે. તે કંઈ કામ નું નથી જ.

બસ તો આજે જ અમારા ટ્યુશન મા કોલેજ નું એડમિશન લો અને જ્ઞાન ની દુનિયા મા પ્રવેશો..!!!

- મહેશ પુરોહિત, નવસારી (મો.નં. ૯૯૯૮૩૧૯૩૦૦)

અમે પરિણામ આપવા મા હમેશા અવ્વલ જ છીએ.રિતેશ અને તેના પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન. #મહાજન_રિતેશ ૯૯.૩૦PR
30/05/2017

અમે પરિણામ આપવા મા હમેશા અવ્વલ જ છીએ.
રિતેશ અને તેના પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન.

#મહાજન_રિતેશ ૯૯.૩૦PR

 ટ્યુશન જ નહિ પરંતુ વિધાર્થી ઓ અને વાલી ઓ ની દરેક સમસ્યા મા સાથ આપનાર સંસ્થા....!!!
18/04/2017



ટ્યુશન જ નહિ પરંતુ વિધાર્થી ઓ અને વાલી ઓ ની દરેક સમસ્યા મા સાથ આપનાર સંસ્થા....!!!

Address

22-23 , Bhakti Nagar , Vijalpore , Navsari
Navasari
396445

Alerts

Be the first to know and let us send you an email when Jay Vankal Institute Of Education posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category