30/06/2024
ગામે ગામથી ભારતની ભવ્ય જીત ની ઉજવણી ના વીડિયો જોવા મળે છે એ ખુશી ની વાત છે, પણ આવી જ દેશભક્તિ મતદાન વખતે બતાવી હોત તો હિન્દુત્વ માટે લડતો ગુજરાત નો સિંહ આજે આટલો પરાધીન ન હોત. ક્રિકેટ વખતે અડધી રાત્રે જાગી ઉઠતી દેશભક્તિ મતદાન વખતે કેમ કોમામાં સરી પડે છે 😭