Sagar Vidhyalay

Sagar Vidhyalay Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sagar Vidhyalay, Education, kathwada Road, Naroda.

14/01/2023

ઉત્તરાયણમાં સૌથી વધુ કંટાળાજનક 2 કામ...
1. ફિરકી પકડવી અને
2. ફિરકીમાં દોરી લપેટવાનો

પરંતુ આ સમસ્યાનું નિવારણ તરીકે અમારી શાળાના ધોરણ -૯ ના વિદ્યાર્થી જેઠવા ઉમંગ દ્વારા ફિરકી પકડવાનું અને દોરી લપેટવાનું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું





#ઉત્તરાયણ

Finally the wait is over
07/01/2023

Finally the wait is over

માર્ચ 2023 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ P.G. Patel
03/01/2023

માર્ચ 2023 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ

P.G. Patel

25/10/2022

Happy New Year.....

દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ આનંદ, શાંતિથી પ્રકાશિત કરે એવી તમને અને તમારા પરિવારને દિવાળીની ખુબ ખૂબ શુભેચ્છા...
24/10/2022

દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ આનંદ, શાંતિથી પ્રકાશિત કરે એવી તમને અને તમારા પરિવારને દિવાળીની ખુબ ખૂબ શુભેચ્છાઓ....

🎉

દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ આનંદ, શાંતિથી પ્રકાશિત કરે એવી તમને અને તમારા પરિવારને દિવાળીની ખુબ ખૂબ શુભેચ્છા...
24/10/2022

દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ આનંદ, શાંતિથી પ્રકાશિત કરે એવી તમને અને તમારા પરિવારને દિવાળીની ખુબ ખૂબ શુભેચ્છાઓ....

આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શાળા પરિસર માં શાળાના ટ્રસ્ટીશ્રી, શાળાના સર્વે શિક્ષકગણ તથા તમામ વિધાર્થીઓ  દ્વારા ગુ...
13/07/2022

આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શાળા પરિસર માં શાળાના ટ્રસ્ટીશ્રી, શાળાના સર્વે શિક્ષકગણ તથા તમામ વિધાર્થીઓ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

શાળાના ટ્રસ્ટીશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું, શાળાના વિધ્યાર્થીઓ દ્વારા ગુરુપૂર્ણિમા ના અવસરે પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા,તથા શિક્ષક ગણે પણ પોતાના વિચારો રજૂ કરી ને ગુરુ અને શિષ્ય પ્રત્યે નો સબંધ તથા આદર્શ વિદ્યાર્થી બનીને ઉજજવળ ભવિષ્ય અંગેના શુભ આશિષ પાઠવ્યા હતા.

09/06/2022

કોમર્સના વિદ્યાર્થીઓના ઉજવવળ અને શ્રેષ્ઠ કારકિર્દી ઘડતર માટે નો એક માત્ર વિકલ્પ એટલે સાગર વિદ્યાલય...

Education

દરેક વિધાર્થીઓને ખુબ ખુબ અભિનંદન...ધોરણ ૧૧ (કોમર્સ/સાયન્સ)માં પ્રવેશ શરૂ ...
07/06/2022

દરેક વિધાર્થીઓને ખુબ ખુબ અભિનંદન...
ધોરણ ૧૧ (કોમર્સ/સાયન્સ)માં પ્રવેશ શરૂ ...

ધોરણ 10ની પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરવા બદલ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદનઅને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ......
06/06/2022

ધોરણ 10ની પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરવા બદલ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન
અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ....

પરીક્ષામાં પાસ થનાર દરેક વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન
04/06/2022

પરીક્ષામાં પાસ થનાર દરેક વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન

04/05/2022

વધુ માહિતી માટે આજે રૂબરૂ સંપર્ક કરો....


Address

Kathwada Road
Naroda
382330

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 3pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sagar Vidhyalay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category