Shri Bhanada Govt Primary School

Shri Bhanada Govt Primary School Stay home..Stay safe

'વિજ્ઞાન મેળો 2023'તાલુકા કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવી શાળાનું નામ રોશન કરવા બદલ અભિનંદન..💐બાળ વૈજ્ઞાનિકો: લોધી દુલારી સર્વ...
12/10/2023

'વિજ્ઞાન મેળો 2023'
તાલુકા કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવી શાળાનું નામ રોશન કરવા બદલ અભિનંદન..💐
બાળ વૈજ્ઞાનિકો: લોધી દુલારી સર્વેશભાઈ, નોડે સુહાના ઇબ્રાહિમભાઈ

23/03/2023
Of World sparrow day 2023
21/03/2023

Of World sparrow day 2023

Congratulations dulari and dushyant for passing PSE examination...proud of u 💐
17/03/2023

Congratulations dulari and dushyant for passing PSE examination...proud of u 💐

74th Republic Day Celebration 🇮🇳
29/01/2023

74th Republic Day Celebration 🇮🇳

13/01/2023

Happy Uttrayan 🎉

INSPIRE Award 2023 માં સિલેક્ટ થવા બદલ અભિનંદન..💐અબડાસા તાલુકામાં એકમાત્ર અને સમગ્ર કચ્છ જિલ્લાની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન...
09/01/2023

INSPIRE Award 2023 માં સિલેક્ટ થવા બદલ અભિનંદન..💐
અબડાસા તાલુકામાં એકમાત્ર અને સમગ્ર કચ્છ જિલ્લાની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું.
ભવિષ્યની તૈયારી માટે શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ 💐

નામ: લોધિ દુલારી સર્વેશભાઈ
ધોરણ: 6
શાળા: શ્રી ભાનાડા પ્રા. શાળા, અબડાસા

29/12/2022

Mock drill of disaster management

Simple but effective 🙂Mentors: Bhanumatiben and Kevin sir  #બાલવૃંદ
21/12/2022

Simple but effective 🙂
Mentors: Bhanumatiben and Kevin sir
#બાલવૃંદ

તાલુકા કક્ષાએ શાળાનું નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 🎉વિદ્યાર્થીનું નામ : મહેશ્વરી વિવેક દેવરાજભાઈ, સોઢા લક્ષ્યરાજસિં...
19/12/2022

તાલુકા કક્ષાએ શાળાનું નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 🎉
વિદ્યાર્થીનું નામ : મહેશ્વરી વિવેક દેવરાજભાઈ, સોઢા લક્ષ્યરાજસિંહ મહેન્દ્રસિંહ

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના દ્રશ્યો
15/08/2022

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના દ્રશ્યો

Address

Naliya
370655

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 7:30am - 11am

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Bhanada Govt Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shri Bhanada Govt Primary School:

Shortcuts

Share

Category