Late k s patel high school ravapar

Late k s patel high school ravapar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Late k s patel high school ravapar, School, SH-42, Nakhtrana.

આજ રોજ તારીખ 04/03/2024ના રોજ અમારી માતૃ સંસ્થા સ્વ કે એસ પટેલ હાઈસ્કૂલ રવાપર ખાતે ધોરણ 10 અને 12 નો શુભેચ્છા કાર્યક્રમ ...
04/03/2024

આજ રોજ તારીખ 04/03/2024ના રોજ અમારી માતૃ સંસ્થા સ્વ કે એસ પટેલ હાઈસ્કૂલ રવાપર ખાતે ધોરણ 10 અને 12 નો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં આ કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.
કાર્યકમ નું સમગ્ર સંચાલન શાળાની ધોરણ 11 ની વિદ્યાર્થીની સાંખલા પ્રિન્સી અને પિત્રોડા કૃપા એ કર્યું હતું.
પ્રાર્થના બાદ શાળાના ટ્રસ્ટી શ્રી દયારામ ભાઈ એ સૌ વિદ્યાર્થી આગળ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
ત્યારબાદ ક્રમશ: શાળા ના આચાર્ય શ્રી મનુભાઈ આમ્હેડા તેમજ શાળાના શિક્ષકો હિતેન્દ્રભાઇ દિવાકર,રાકેશભાઈ ડોડીયા,હરિતભાઈ ભટ્ટ,કિશોરભાઈ જેપાળ,પૂજાબેન રાઠોડ, હેપીબેન પટેલ,દક્ષાબેન સીજુ, ખતાબેન ચાકી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી દ્વારા તેમના સોનેરી સ્મરણો પણ વાગોળવામાં આવ્યા હતા.
ત્યારબાદ વિદ્યાર્થી દ્વારા શાળા ને સ્મૃતિ ભેટ આપી હતી. અને સમગ્ર વિદ્યાર્થી તથા સ્ટાફ મિત્રો અલ્પાહાર લઈ ને છુટા પડ્યા હતા.

તારીખ 26 ઓગષ્ટ 2023ના રોજ સ્વ કે એસ પટેલ હાઈસ્કૂલ રવાપર ખાતે વિદ્યાર્થીઓને સ્પર્ધા નો તેમજ સામન્ય જ્ઞાન વિષયનો રસ જાગે ત...
27/08/2023

તારીખ 26 ઓગષ્ટ 2023ના રોજ સ્વ કે એસ પટેલ હાઈસ્કૂલ રવાપર ખાતે વિદ્યાર્થીઓને સ્પર્ધા નો તેમજ સામન્ય જ્ઞાન વિષયનો રસ જાગે તે માટે પ્રશ્નોતરી કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો જેમાં કુલ 25 વિદ્યાર્થીઓને 5 ટીમ માં વિભાજિત કરવામાં આવ્યા હતા
વિદ્યાર્થી અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

Glimpse of yesterday celebration of our 77th independence day at our school late k s Patel High school, late k s Patel h...
16/08/2023

Glimpse of yesterday celebration of our 77th independence day at our school late k s Patel High school, late k s Patel higher secondary school and late k s Patel English school ravapar

આજરોજ અમારી શાળા સ્વ કે એસ પટેલ હાઈસ્કૂલ રવાપર ખાતે ગુરપૂર્ણિમાની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતીજેમાં કાર્યક્રમ ની ...
03/07/2023

આજરોજ અમારી શાળા સ્વ કે એસ પટેલ હાઈસ્કૂલ રવાપર ખાતે ગુરપૂર્ણિમાની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
જેમાં કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના વડે અને દિપપ્રાગટ્ય આચાર્ય શ્રી હિતેન્દ્ર ટી દિવાકર દ્વારા તેમજ શિક્ષકગણ દ્વારા કરવા માં આવ્યું હતું. શાળા ના ધોરણ 9થી 12ના વિદ્યાર્થી દ્વારા ગુરુનો મહિમા અને ભજન રજૂ કરવા માં આવ્યા હતા અને આભાર વિધિ આચાર્ય દ્દવારા કરવામાં આવી હતી...

સ્વ કે.એસ.પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાં વિદ્યાર્થીઓ દ્વારા ' વેસ્ટ માંથી બેસ્ટ ' કૃતિની સુંદર રચના.
01/04/2023

સ્વ કે.એસ.પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાં વિદ્યાર્થીઓ દ્વારા ' વેસ્ટ માંથી બેસ્ટ ' કૃતિની સુંદર રચના.

આજ રોજ અમારી શાળા સ્વ કે એસ પટેલ હાઇસ્કુલ રવાપર ખાતે 31 ડિસેમ્બર ની ઉજવણી ના ભાગ રૂપે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થી માટે વકત...
31/12/2022

આજ રોજ અમારી શાળા સ્વ કે એસ પટેલ હાઇસ્કુલ રવાપર ખાતે 31 ડિસેમ્બર ની ઉજવણી ના ભાગ રૂપે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થી માટે વકતૃત્વ અને પોસ્ટર પ્રેઝન્ટેશન હરીફાઈ યોજાઈ હતી
જેમાં વકતૃત્વ સ્પર્ધા માં નિર્ણાયક તરીકે ચીરાગભાઈ મેકવાન અને નયનાબેન રાઠોડે અને પોસ્ટર પ્રેઝન્ટેશનમાં નિર્ણાયક તરીકે હરિતભાઈ ભટ્ટે સેવા આપી હતી...

મથલ ગુરુકુળ ખાતે અમારી શાળાના વિદ્યાર્થી દ્વારા રજૂ કરવાં માં આવેલ નમૂનાઓ
15/12/2022

મથલ ગુરુકુળ ખાતે અમારી શાળાના વિદ્યાર્થી દ્વારા રજૂ કરવાં માં આવેલ નમૂનાઓ

Address

SH-42
Nakhtrana
370625

Website

Alerts

Be the first to know and let us send you an email when Late k s patel high school ravapar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category