24/08/2026
મોબાઈલની જીદ કે પરિવારનો પ્રેમ? 📱💔
ઈશ્વરચરણદાસજી સ્વામીએ વર્ણવેલી આ ઘટના આપણને વિચારવા મજબૂર કરે છે. યુવાનોએ સમજવાની જરૂર છે કે કિંમતી મોબાઈલ કરતાં તમારું જીવન અને પરિવાર વધારે મહત્વનો છે.
આ વિડીયો શેર કરો અને જાગૃતિ ફેલાવો. ✨