Keriavi Primary School

Keriavi Primary School Std 1 to 8 Government School

આજ રોજ પ્રાથમિક શાળા કેરીઆવી માં ગામના દાતાશ્રી દિનેશભાઈ ચીમનભાઈ સુથાર તરફથી તમામ બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું....
04/07/2024

આજ રોજ પ્રાથમિક શાળા કેરીઆવી માં ગામના દાતાશ્રી દિનેશભાઈ ચીમનભાઈ સુથાર તરફથી તમામ બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. શાળા પરિવાર દાતાશ્રી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. 🙏🙏💐💐

કેરીઆવી પ્રા. શાળા તા.નડીઆદ માં વિશ્વ યોગ દિવસ પર ડે.કલેકટર સાહેબ તથા ટી.પી.ઈ.ઓ.સાહેબશ્રી નડીઆદ ના સાનિધ્યમાં  યોજાયેલા ...
21/06/2021

કેરીઆવી પ્રા. શાળા
તા.નડીઆદ માં વિશ્વ યોગ દિવસ પર ડે.કલેકટર સાહેબ તથા ટી.પી.ઈ.ઓ.સાહેબશ્રી નડીઆદ ના સાનિધ્યમાં યોજાયેલા આજના કાર્યક્રમની ઝલક.....

કેરીઆવી પ્રાથમિક શાળામાં દાન આપવા બદલ દાતા શ્રી સંદિપભાઈ નો શાળા પરિવાર તરફથી ખૂબ  ખૂબ આભાર 🙏🙏💐💐
08/04/2021

કેરીઆવી પ્રાથમિક શાળામાં દાન આપવા બદલ દાતા શ્રી સંદિપભાઈ નો શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર 🙏🙏💐💐

19/03/2021

*ધોરણ 1 માં પ્રવેશ ચાલુ છે*..
જે બાળકના પાંચ વર્ષ પૂર્ણ થયા છે તે તમામ બાળક ધોરણ 1 માં પ્રવેશ મેળવી શકશે..

*જન્મનો દાખલો...આધારકાર્ડ... બેંક ખાતાની પાસબુક...*રેશનકાર્ડ... તમામ ની ઝેરોક્ષ તથા બાળકના અને વાલીના 5 ફોટા*

ધોરણ 2 થી 8 માં પણ બાળક ને એડમિશન મળશે..

*સરકારી શાળાના ફાયદા*
1. મફત પાઠ્યપુસ્તકો

2. શિષ્યવૃત્તિ દરેક ને રૂ.1100/-
( ધો.6 થી 8 ની કન્યાને 1350/-)

3. મધ્યાહન ભોજન ( કોરોના મા દરેક બાળકને અનાજ વિતરણ કરેલ છે તેમજ બેંક ખાતામાં રકમ પણ જમા કરેલ છે.)

4. શાળા દ્વારા લેવામાં આવતી ફી રૂ.0/-

આ સિવાય સરાકારશ્રીની યોજનાઓનો સંપૂર્ણ લાભ...

તો પોતાના બાળકના શિક્ષણ માટે આજે જ શાળાની મુલાકાત અવશ્ય લેશો...

*આચાર્યશ્રી*
*પ્રા. શાળા કેરીઆવી*

કેરીઆવી પ્રાથમિક શાળા પરિવાર ના નિમિષાબેન દ્વારા ઓનલાઇન શિક્ષણ
25/07/2020

કેરીઆવી પ્રાથમિક શાળા પરિવાર ના નિમિષાબેન દ્વારા ઓનલાઇન શિક્ષણ

કેરીઆવી પ્રાથમિક શાળા માં ભણતા વિદ્યાર્થીઓ ના વાલી ને નમ્ર વિનંતી કે તેઓ ડી.ડી.ગિરનાર પરથી પ્રસારિત કરવામાં આવતા કાર્યક્...
12/07/2020

કેરીઆવી પ્રાથમિક શાળા માં ભણતા
વિદ્યાર્થીઓ ના વાલી ને નમ્ર વિનંતી કે તેઓ ડી.ડી.ગિરનાર પરથી પ્રસારિત કરવામાં આવતા કાર્યક્રમ પોતાના બાળકને બતાવે. શાળા બંધ છે શિક્ષણ નહીં તે ઉક્તિ ને ચરિતાર્થ કરી શિક્ષણ ને વેગવંતુ બનાવવા માટે નમ્ર વિનંતી.

15/06/2020

Address

Panchayat Road
Nadiad
387355

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 7am - 11:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Keriavi Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Keriavi Primary School:

Shortcuts

Share

Category