ShivNaad Music Academy

ShivNaad Music Academy We welcome you to this School of art of music. we're Teaching Indian classical and Western music as well as various instruments.

Deeply honoured and truly delighted to grace the prestigious 42nd Annual Day Celebration of CVM‘S Rama Manubhai Desai Co...
14/03/2026

Deeply honoured and truly delighted to grace the prestigious 42nd Annual Day Celebration of CVM‘S Rama Manubhai Desai College of Music & Dance, as the Chief Guest. 🎶✨

It was a moment of immense pride and heartfelt joy to felicitate the brilliant and dedicated students whose passion and talent beautifully reflected the spirit of music and dance. 💐🌟

Such inspiring occasions reaffirm the timeless power of art to connect souls, spread positivity, and celebrate cultural richness. 🙏

My sincere and heartfelt thanks to
Shri Prayas H. Sevak
Principal & President
Student’s Central Committee
for the gracious invitation and warm hospitality

Music classes are now starting in my hometown, Umreth, from December, along with the ongoing training sessions in Nadiad...
26/11/2024

Music classes are now starting in my hometown, Umreth, from December, along with the ongoing training sessions in Nadiad. Since the number of students is limited, please reach out as soon as possible.
~ ShivNaad Music Academy

અવશ્ય પધારશો.🙏
12/03/2024

અવશ્ય પધારશો.🙏

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી,ગાંધીનગર તથા શ્રી સંગીત વિદ્યાલય, આણંદનાં સહયોગથી પંડિત શ્રી ઓમકારનાથ ઠાકુર સ્વરાંજલિ કાર...
06/03/2024

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી,ગાંધીનગર તથા શ્રી સંગીત વિદ્યાલય, આણંદનાં સહયોગથી પંડિત શ્રી ઓમકારનાથ ઠાકુર સ્વરાંજલિ કાર્યક્રમ " શાસ્ત્રીય સંગીત સમારોહ " ઉપક્રમે મને સાધક કલાકાર તરીકે સન્માનિત કરવામાં આવ્યો.
આભાર સહ વંદન 🙏🏻
શ્રી Ishwarbhai G Parekh

21/02/2024
વસંત પંચમીના મંગલ અવસર પર આપ સૌને ShivNaad Music Academy તરફથી હાર્દિક શુભકામનાઓ.આપનું જીવન સદાય સ્વરમયી રહે તેવી માં સર...
14/02/2024

વસંત પંચમીના મંગલ અવસર પર આપ સૌને ShivNaad Music Academy તરફથી હાર્દિક શુભકામનાઓ.
આપનું જીવન સદાય સ્વરમયી રહે તેવી માં સરસ્વતિનાં ચરણો માં પ્રાર્થના..🎶🎶🎶🎶

जिस सपने का हमारे पूर्वजों और पुरखों ने 500 वर्षों तक इंतजार किया, आपके अथक प्रयास और पुरुषार्थ ने उसे साकार कर दिया। हम...
08/01/2024

जिस सपने का हमारे पूर्वजों और पुरखों ने 500 वर्षों तक इंतजार किया, आपके अथक प्रयास और पुरुषार्थ ने उसे साकार कर दिया। हमारा यह गीत सनातन की विजय और श्री राम के प्रति आपकी अटूट आस्था को समर्पित है।
जय श्री राम! 🙏

परम आदरणीय श्री नरेंद्र मोदी जी, जिस सपने का हमारे पूर्वजों और पुरखों ने 500 वर्षों तक इंतजार किया, आपके अथक प्रयास और...

As a judge in Light Vocal and Group Song Indian competition at "Yugantar" Yuva Mohotsav at CVM University V.V.Nagar.Than...
09/11/2023

As a judge in Light Vocal and Group Song Indian competition at "Yugantar" Yuva Mohotsav at CVM University V.V.Nagar.
Thank you so much
CVM University ,
Shree Sarvesh Trivedi ,Shree Kanu Patel 🙏🏻

અમૂલ્ય અવસર મંગલારંભનો...🙏ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે ...
08/11/2023

અમૂલ્ય અવસર મંગલારંભનો...🙏

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત

" રાષ્ટ્રીય પરિસંવાદ "
ભારતીય ભાષાઓ અને સાહિત્યનું શિક્ષણ
( રાષ્ટ્ર્રીય શિક્ષણ નીતિ : 2020નાં સંદર્ભમાં )

શ્રી બળવંતસિંહ રાજપૂત ( માન. મંત્રી ઉદ્યોગ, લધુ , સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગુજરાત સરકાર)

ડો. મફતલાલ પટેલ ( મેનેજિંગ ટ્રસ્ટી , અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ )

ડો. નીરજા ગુપ્તા ( કુલગુરુ , ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ)

શ્રી ભાગ્યેશ ઝા (અધ્યક્ષ , ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર )

ડો. જયેન્દ્રસિંહ જાદવ (મહામાત્ર, ( ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર )

ખૂબ ખૂબ આભાર શ્રી દધીચિ ઠાકર ( યુવા લેખક, અને સહતંત્રી- અચલા )

🎤 Honored to be invited as a judge for the "Singing Star of Anand" event organized by Lions Club of Vithhal Udyog Nagar!...
01/10/2023

🎤 Honored to be invited as a judge for the "Singing Star of Anand" event organized by Lions Club of Vithhal Udyog Nagar! Can't wait to witness the incredible talent and share this musical journey with everyone. 🌟🎶

આજે ઋણાનુબંધ છું મારી શાળા શારદામંદિર નડિયાદનો જેનાં થકી હું નિમિત્તમાત્ર બન્યો..શિક્ષક દિનનાં મંગલ દિવસે સમગ્ર ગુજરાતમા...
06/09/2023

આજે ઋણાનુબંધ છું મારી શાળા શારદામંદિર નડિયાદનો જેનાં થકી હું નિમિત્તમાત્ર બન્યો..

શિક્ષક દિનનાં મંગલ દિવસે સમગ્ર ગુજરાતમાંથી "ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ શ્રેષ્ઠ શિક્ષક સન્માન" Natural Innovation Club in Education અમદાવાદ દ્વારા પ્રાપ્ત થયું. આ પ્રસંગે મારી સાથે સમગ્ર ગુજરાતમાંથી બીજા દસ શિક્ષકમિત્રો તથા ડો. અજીતભાઈ પી શાહને " ગુજરાત સમાજ રત્ન" થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડો. કુમારપાળ દેસાઈ ( પદ્મશ્રી પુરસ્કૃત સર્જક તથા મેનેજિંગ ટ્રસ્ટી - ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ), ડો. મફતલાલ પટેલ ( વરિષ્ઠ લેખક, શિક્ષણવિદ્ અને તંત્રી અચલા), ડો. કિરીટભાઈ શેલત ( ચેરમેન NCCSD, પૂર્વ સચિવ ગુજરાત સરકાર), શ્રી રાજેન્દ્રસિંહ રાણા ( માન. પૂર્વ સાંસદશ્રી ભાવનગર, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ - ભાજપ, ગુજરાત) તથા વરિષ્ઠ મહાનુભાવો, શિક્ષણ જગતનાં શ્રેષ્ઠીઓ, શિક્ષકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

ખૂબ ખૂબ આભાર પ્રિય દધીચિ ઠાકર ( સહતંત્રી અચલા ,જાણીતા લેખક તથા પત્રકાર ) તથા હિતેશકુમાર વી પંડ્યા ( ચેરમેન NICE તથા સમિતિ).

Address

306 Sky Tatva-1, Opp Amba Ashram, College Road
Nadiad
387001

Telephone

+919824395071

Website

Alerts

Be the first to know and let us send you an email when ShivNaad Music Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to ShivNaad Music Academy:

Shortcuts

Share

Category