R.D.highschool mundra

R.D.highschool mundra R.D.highschool mundra kutch this page is for all students, staff & well wishers

Admission open
05/06/2023

Admission open

12/05/2023
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત શેઠ આર ડી હાઇસ્કુલ મુન્દ્રા કચ્છ. શાળા પ્રાંગણ માં શાળા ના આચાર્ય શ્રી સ્નેહલ વ્યાસ સાહેબ...
14/08/2022

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત શેઠ આર ડી હાઇસ્કુલ મુન્દ્રા કચ્છ. શાળા પ્રાંગણ માં શાળા ના આચાર્ય શ્રી સ્નેહલ વ્યાસ સાહેબ તેમજ મદદનીશ શિક્ષક શ્રી સુધીર પુરોહિત અને શાળા ના વિધાર્થી ઓ દ્વારા રાષ્ટ્ર ધ્વજ શાળામાં ફરકાવવા માં આવ્યો .

શેઠ આર ડી હાઇસ્કુલ મુન્દ્રા કચ્છ ના આચાર્ય શ્રી એસ.ડી. વ્યાસ. તેમજ હાયર સેકન્ડરી ના શિક્ષક શ્રી એન.પી દાણી. કે.જે બારીયા...
19/07/2022

શેઠ આર ડી હાઇસ્કુલ મુન્દ્રા કચ્છ ના આચાર્ય શ્રી એસ.ડી. વ્યાસ. તેમજ હાયર સેકન્ડરી ના શિક્ષક શ્રી એન.પી દાણી. કે.જે બારીયા. એસ.એસ.પુરોહિત.આર.આર. પઢેર. દ્વારા શાળા ના મેદાનમાં વિદ્યાર્થીઓની સાથે રહીને વૃક્ષારોપણ કરેલ....

Mundra PI shri Hardik Trivedi સાહેબે आજે R D school नी મુલાકાતે आव्या ane cyber crime વિशे खूब સરસ્ स्पीच आपी વિધાર્થીઓ ...
06/07/2022

Mundra PI shri Hardik Trivedi સાહેબે आજે R D school नी મુલાકાતે आव्या ane cyber crime વિशे खूब સરસ્ स्पीच आपी વિધાર્થીઓ ने પોતાની માહિતી प्रधान અને रसप्रद् વાણી थी મંત્ર मुग्ध કર્યા, એ प्रसंग नी तस्वीरों..... ખુબ ખુબ આભાર Trivedi sir.

29/06/2022

શેઠ આર.ડી. હાઇસ્કુલ ઉચ્ચતર માઘ્યમિક વિભાગ તારીખ 29/6/2022 ને બુધવાર ના સાંસ્કૃતિક કાર્યક્રમ મા ધોરણ 12 ના વિદ્યાર્થી વરુણ સોલંકી દ્વારા દેશ ભક્તિ ગીત ની એક સુંદર રજૂઆત શાળા ના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખુબજ આનંદ થી સાંસ્કૃતિક કાર્યક્રમ ની મોજ લઈ રહ્યા છે..........

24/06/2022

શેઠ આર.ડી. હાઇસ્કુલ મુન્દ્રા - કચ્છ. હાયર સેકન્ડરી વિભાગ ના ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ પ્રાર્થના અને સૂર્ય નમસ્કાર સાથે શરીર અને મન ની તંદુરસ્તી કેળવતા પોતાના શિક્ષણ કાર્ય ની શરૂઆત કરે છે. અને તમામ ગુરુજનો ના માર્ગદર્શન માં અભ્યાસ ની શરૂઆત કરે. આવું સુંદર વાતાવરણ.

પ્રવેશ માટે વહેલાસર સંપર્ક કરો
18/06/2022

પ્રવેશ માટે વહેલાસર સંપર્ક કરો

14/03/2022

Address

Opp. Shashtri Madain, Bandar Road
Mundra
370421

Opening Hours

Monday 7:20am - 1:10pm
Tuesday 7:20am - 1:10pm
Wednesday 7:20am - 1:10pm
Thursday 7:20am - 1:10pm
Friday 7:20am - 1:10pm
Saturday 7:20am - 11:40am

Telephone

+912838222108

Alerts

Be the first to know and let us send you an email when R.D.highschool mundra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to R.D.highschool mundra:

Shortcuts

Share

Category