Sheth g.h high school 2000/2001

Sheth g.h high school 2000/2001

Share

G H SCHOOL GLOBAL �

14/01/2026

🙏🏻Happy ♑ Sankranti 🙏🏻

Photos from Sheth g.h high school 2000/2001's post 31/12/2024
10/10/2024

SHREE RATAN TATA SIR, 🌹

Photos from Sheth g.h high school 2000/2001's post 04/08/2024

2001 Batch
GH High School 3rdAugt24
Reunion Happy Friendship Day All

15/05/2024

Nikujna ben Bakshi (retired principal)
🙏🏻Om shanti 🙏🏻

03/07/2023

Happy Guru purnima 🙏🏻

27/05/2022

*સ્કુલ બેચના મિત્રોની યાદમાં લખાયેલી એક નઝર:✍🏻*

*સૌ યાર જિંદગીની મઝધારમાં મળ્યા,*

*સાયકલ ઉપર જતા હતા એ કારમાં મળ્યા,*

*એ બાળપણની મસ્તી ફરી જીવતી થઈ,*

*કોમ્પલેન જે પીતા એ બધા બારમાં મળ્યા....*

*બેન્ચ પર એકલાં સાથે બેસતા હતાં, એ સહ પરિવાર મળ્યાં,*

*કોઈ મળીને પરદેશ ગયાં તો કોઇ પરદેશથી આવીને મળ્યાં ..*

*માથે દફ્તર ઉચકીને જતા હતા જેઓ,*

*તે રાજ્યનો ભાર ઉપાડતાં ઉચ્ચ અધિકારી થઈને મળ્યાં.*

*કોઇ વિખ્યાત ડોક્ટર, તો કોઇ એન્જીનીયર બનીને મળ્યાં.*

*હતા ક્લાસમાં જે મોનિટર, તે નેતા સ્વરુપે મળ્યાં*

*સ્કુલમાં જે લેસન લાવતાં ન્હોતા, એ સંતાનોને લેસન કરાવતાં મળ્યાં.*

*બાળપણની મિત્રતા જ નિરાળી છે દોસ્તો,*

*જ્યારે પણ મળ્યાં, પગ જમીન પર રાખીને મળ્યાં..*

*😊👯🏻‍♂️સૌ મિત્રો ને સમર્પિત👯🏻‍♂️😊*

23/11/2021

Photos from Sheth g.h high school 2000/2001's post 04/11/2021

Happy Diwali To All 🙏🏻

13/10/2021

Every Soul has its own Success Story…!

05/09/2021

Happy Teacher's day (Guruji )💐💐

Want your school to be the top-listed School/college in Mumbai?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


M. G Road. Borivali (east)
Mumbai
400066