Rising SUN Mumbai

Rising SUN Mumbai rising sun caters to the need of value education in children with modern n playway method

rising sun for the kids age group 4-7 years n 7-10 years
personality developement - inner as well as outer

ONE CENTRE AT KOLKATTA

મનોમંથન આજે મન છે કેમ ઉદાસ ? શું તૂટી છે કોઈ આશ ? પ્રિયજન સર્વે છે આસપાસ, છતાં રાહ કોઈ અદ્રશ્યની ખાસ! બધું જ છે, બધું જ ...
26/09/2020

મનોમંથન આજે મન છે કેમ ઉદાસ ? શું તૂટી છે કોઈ આશ ? પ્રિયજન સર્વે છે આસપાસ, છતાં રાહ કોઈ અદ્રશ્યની ખાસ! બધું જ છે, બધું જ છે પાસ; છતાં કેમ લાગે સર્વ મિથ્યા આભાસ? જડનો છે નાશ, માણસ બને લાશ, તો પછી કોના માટે ચાલી રહ્યા શ્વાસ ? પણ,પણ,પણ.... આ ઉદાસીમાંથી જ પ્રગટ્યો એક ઉજાશ 'સ્વ' ઓળખાયો, તથ્ય લાધ્યું અનાયાસ!! નૂતન વિચારધારા પ્રસરી રહી ચોપાસ; ઉદાસ મનને મળ્યો જાણે સ્વરૂપાનંદનો પ્રાસ.

મનોમંથન આજે મન છે કેમ ઉદાસ ? શું તૂટી છે કોઈ આશ ? પ્રિયજન સર્વે છે આસપાસ, છતાં રાહ કોઈ અદ્રશ્યની ખાસ! બધું જ છે, બધું જ છ....

આમ કેમ????[તાણભર્યા આ માહોલમાં, શાંતિ ઉભરાઈ રહી છે;જાણે કે હ્ર્દયકમળમાં, કૂણી કુંપળો ફૂટી રહી છે!સ્વાર્થભર્યા આ સંબંધોમા...
16/09/2020

આમ કેમ????[તાણભર્યા આ માહોલમાં, શાંતિ ઉભરાઈ રહી છે;જાણે કે હ્ર્દયકમળમાં, કૂણી કુંપળો ફૂટી રહી છે!સ્વાર્થભર્યા આ સંબંધોમાં, પ્રેમ-સરિતા વહી રહી છે;જાણે કે અતૃપ્ત અરણ્યમાં,જળ સરવાણી ઝરી રહી છે!મારું,તારું ,તને મારુ ના આ વાતાવરણમાં, લાગણીઓ રેલાઈ રહી છે;જાણે કે ભયંકર આંધીમાં પણ, તૃણને હિંમત આવી રહી છે!મદમસ્ત થયેલા આ મનમાં, નૂતન મસ્તી ઉમટી રહી છે;જાણે કે રાધા કૃષ્ણને, પોતાના અસ્તિત્વમાં ઓગાળી રહી છે! નૂતન મારુ

આમ કેમ????[તાણભર્યા આ માહોલમાં, શાંતિ ઉભરાઈ રહી છે;જાણે કે હ્ર્દયકમળમાં, કૂણી કુંપળો ફૂટી રહી છે!સ્વાર્થભર્યા આ સંબં.....

અધા, મારા અધા ડેડ કહું, બાપુજી કહું કે કહું પિતા કે અધા, સંબોધન જે પણ વાપરું, ના કરી શકું તવ ઋણ અદા.હા, નાનપણમાં મને ખીજ...
21/06/2020

અધા, મારા અધા ડેડ કહું, બાપુજી કહું કે કહું પિતા કે અધા, સંબોધન જે પણ વાપરું, ના કરી શકું તવ ઋણ અદા.હા, નાનપણમાં મને ખીજાતા, ત્યારે પડતા થોડા વાંધાપણ પછી ગાલે બચી ભરી તેડતા, ત્યારે થઈ જતી હું ફિદા.જ્યારે પણ કરી કોઈ માંગણી કે કર્યા વાંધાવચકા કે ફાંદા,ત્યારે ત્યારે આવી, મુજ જીવનના થીંગડાંઓને દીધા સાંધા.લાગણી, જવાબદારીઓના ભારણ, તોયે રહ્યા અડીખમ સદા, [ 87 more words ]

અધા, મારા અધા ડેડ કહું, બાપુજી કહું કે કહું પિતા કે અધા, સંબોધન જે પણ વાપરું, ના કરી શકું તવ ઋણ અદા.હા, નાનપણમાં મને ખીજ...

17/10/2016
Come,  join us for Navratri Celebration on Saturday, 8TH October, 2016, 6 pm onwards.(registration compulsory)
06/10/2016

Come, join us for Navratri Celebration on Saturday, 8TH October, 2016, 6 pm onwards.
(registration compulsory)

Rising Sun kids though pray in different styles but the essence of prayer is same  Live n Let live !!!!
18/09/2016

Rising Sun kids though pray in different styles but the essence of prayer is same Live n Let live !!!!

Free birds of Rising Sun Mumbai - Mulund
13/08/2016

Free birds of Rising Sun Mumbai - Mulund

Feel the independence in you !!!
13/08/2016

Feel the independence in you !!!

Address

Mumbai
400080

Opening Hours

4pm - 6pm

Telephone

+919869862383

Website

Alerts

Be the first to know and let us send you an email when Rising SUN Mumbai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Rising SUN Mumbai:

Shortcuts

Share

Category