Krutika's Cooking, Baking & Creative Classes

Krutika's Cooking, Baking & Creative Classes

Share

A Passionate Teacher & An Ambitious Learner...
Believe - " Teachers who Love Teaching.. Teach their Students to Love Learning.."

15/04/2026

Almond Pistachio Fudge Recipe

23/03/2026

*An Evening spent with Raja Sir's Group.. Judging the Singing Competition on 21st March 2026 at Bhuriben Golwala Multipurpose Hall*

*આ સિંગિંગ કોમ્પિટિશન યોજનાર સિનિયર સિટીઝન ગ્રુપ ના સૂત્રધાર "રાજા સર અને તેમની સાથે જોડાયેલા કાર્યકર્તાઓ" ની અનુમોદના કરું છું.. રાજા સર જેવા ઉત્સાહી અને સેવાભાવી મહાનુભવ ને કારણે જ આપણને આટલો મધુર સંગમ માણવા મળ્યો..*

*મારી સાથે જજ તરીકે બિરાજમાન મારા સહ-નિર્ણાયકો.. સંગીતના મહારથી અને ફ્લુટ સ્પેશિયાલિસ્ટ શ્રી "પ્રકાશ ધોળકિયા" અને સંગીતની દુનિયાના આદરણીય શ્રી "રાજુભાઈ આસર" એ પોતાનો અમૂલ્ય સમય જજ કરવાની સેવામાં ફાળવ્યો તેની માટે ખૂબ ખૂબ અનુમોદના કરું છું*

*વરિષ્ઠ કલાકારોએ કળાની શ્રેષ્ઠ રજૂઆત કરી ..વડીલોએ સૂર અને લય ને જીવંત રાખ્યા છે, તે નવી પીઢી માટે પ્રેરણા રૂપી છે..*
*તેમણે આગળ આવીને ગાયું એજ તેમની સૌથી મોટી જીત છે*
*સર્વ કલાકારો નો સંગીતનો આ સફર કાયમ ચાલુ રહે એવી શુભકામના..*

*"કૃતિકા ગડા"*
*(કચ્છ શક્તિ નારી રત્ન એવોર્ડ 2003 .. Alpha Women's Lifetime Achievement Award 2026)*

*જય જિનેન્દ્ર.. જય શ્રી કૃષ્ણ*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷

16/02/2026

Scuba Diving in Lakshwadweep

16/02/2026

Snorkeling in Andaman

15/02/2026

Singing Riyaaz Sargam

15/02/2026

Oonchi Oonchi Medi Ne Adsath Baari Lagna Geet

15/02/2026

Sohe Ratnakar Kevdo Re Lol Lagna Geet

15/02/2026

Koi Lal La Vaans Na Lagna Geet

15/02/2026

Aangadiya Sajavya Aaj Toran Bandhavya Lagna Geet

11/02/2026

Vietnam 16 Day Itinerary

Want your school to be the top-listed School/college in Mumbai?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Krutika Gada, Ghatkopar East
Mumbai
400077