Chandaramji girls high school 1989 batch

Chandaramji girls high school 1989 batch reunion of our batch 1989

કોઈપણ ઉંમરમાં ભણી શકાયઃ સખીઓ, કોઈને 11 મી કૉલેજ ભણવું હોય તો SNDT churchgate માં આવી જાઓ ગુજરાતી /ઇંગલિશ /મરાઠી /હિન્દી ...
12/10/2025

કોઈપણ ઉંમરમાં ભણી શકાયઃ
સખીઓ, કોઈને 11 મી કૉલેજ ભણવું હોય તો SNDT churchgate માં આવી જાઓ ગુજરાતી /ઇંગલિશ /મરાઠી /હિન્દી મીડિયમ.
कोणाला 11 वी च्या अ‍ॅडमिशन घ्यायच्या असेल तर उद्या सकाळी कॉलेज ला येऊन ऑफिस ला भेट घ्यावी. 👆🏻

Happy to share Rupali Shah Dalal's achievementsShe got Gold medal 🥇 for getting distinction in MA with Gujarati from SND...
23/09/2025

Happy to share Rupali Shah Dalal's achievements
She got Gold medal 🥇 for getting distinction in MA with Gujarati from SNDT college from Mumbai. Hatts off to her.

01/04/2025
01/04/2025

શીખો ગુજરાતી

નમસ્કાર,             એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈના અનુસ્નાતક ગુજરાતી વિભાગ (Department of gujarati)માં કોઈ પણ વિ...
28/04/2024

નમસ્કાર,
એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈના અનુસ્નાતક ગુજરાતી વિભાગ (Department of gujarati)માં કોઈ પણ વિષયમાં *ગ્રેજ્યુએટ* થયેલ બહેનોને ઉચ્ચ અભ્યાસ *(post Graduation)* માટે અનેરો અવસર છે....આપ કોઈ પણ ઉંમરે ગુજરાતી વિષય સાથે એમ.એ.ની સરકાર માન્ય યુનિવર્સિટીની ડીગ્રી મેળવી શકો છો... વધુ વિગતો નીચે *બ્રોશર* માં આપેલ છે... સાથે એક નાનો *3 મિનિટનો વીડિયો* પણ છે, જે તમને અમારા વિભાગનું લક્ષ્ય, અમારી કાર્યશૈલી તથા વિભાગની સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પરિચય કરાવશે... એટલે અંત સુધી વીડિયો અવશ્ય જુઓ અને ત્યારબાદ અમારા વિભાગની મુલાકાત લો...

*બહેનો, ગુજરાતી ભાષા-સાહિત્યનો જો આપ ગંભીરતાથી અભ્યાસ કરો તો આપની સામે રોજગારનાં ઉત્તમ અવસરો છે... બસ, તમારે લક્ષ્ય નક્કી કરવાનું છે. આપણે સૌ સાથે મળી ખૂબ જ મહેનત કરીશું... સફળતા મળશે જ...*

Teachers ni sathe stage program
24/04/2024

Teachers ni sathe stage program

Hello all. Chandaramji High school website is launched. There is a page of Alumini . All Ex students of school to fill t...
14/10/2023

Hello all.

Chandaramji High school website is launched.

There is a page of Alumini . All Ex students of school to fill the details and submit.

www.chandaramjihighschool.in

Kindly share the message to other friends and batch mates whom you can contact

मकर संक्रांति की शुभकामनाएं। इस पावन पर्व पर आप सभी के जीवन में खुशहाली और संपन्नता आए।Makar Sankranti greetings. May th...
14/01/2023

मकर संक्रांति की शुभकामनाएं। इस पावन पर्व पर आप सभी के जीवन में खुशहाली और संपन्नता आए।

Makar Sankranti greetings. May this day bring joy & prosperity in everyone's lives.

Wishing you all a very Happy Lohri.

ਆਪ ਸਬ ਨੂੰ ਲੋਹੜੀ ਦੀ ਲੱਖ-ਲੱਖ ਵਧਾਈ

आप सभी को लोहड़ी की हार्दिक बधाई एवं शुभकामनाएं. यह पर्व आप सभी के लिए सुख,शांति एवं समृद्धि लेकर आए।

Wishing you a very Happy Pongal, let the happiness and joy in our lives.

என் தமிழ் நண்பர்கள் அனைவருக்கும் மகிழ்ச்சியான மற்றும் ஆசி நிறைந்த பொங்கல் வாழ்த்துகள்

Uttarayan greetings to you & your family.

આપ સૌને ઉતરાયણ પર્વ ની હાર્દિક શુભકામનાઓ!

Greetings on the auspicious occasion of Bhogali Bihu, May this festival of harvest bring peace and prosperity in the lives of all.

সমূহ অসমবাসীলৈ ভোগালী বিহুৰ আন্তৰিক শুভকামনা জনালো । পথাৰৰ লখিমীক ঘৰলৈ আদৰাৰ উৎসৱে সকলোৰে জীৱনলৈ সুখ আৰু সমৃদ্ধি কঢ়িয়াই আনক ।

Address

Mumbai

Opening Hours

Monday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Chandaramji girls high school 1989 batch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category